AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિલા બોલરે આપી ચેલેન્જ તો સંન્યાસ હોવા છતાં સચિન ઉતર્યા મેદાનમાં, જુઓ VIDEO

સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે પણ તેઓએ એક ઓવર આ સંન્યાસને છોડીને રમી હતી. ઓસ્ટ્રેલિયા ખાતે જંગલોમાં ભીષણ આગ લાગી હતી. તેના માટે મેલબોર્ન ખાતે એક ચેરિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિને એક ઓવર રમી હતી અને તેના લીધે સોશિયલ મીડિયામાં લોકોએ સચિનના ભારે વખાણ કર્યા હતા. આ વીડિયો આઈસીસી દ્વારા ટ્વીટ […]

મહિલા બોલરે આપી ચેલેન્જ તો સંન્યાસ હોવા છતાં સચિન ઉતર્યા મેદાનમાં, જુઓ VIDEO
| Updated on: Feb 09, 2020 | 2:07 PM
Share

સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે પણ તેઓએ એક ઓવર આ સંન્યાસને છોડીને રમી હતી. ઓસ્ટ્રેલિયા ખાતે જંગલોમાં ભીષણ આગ લાગી હતી. તેના માટે મેલબોર્ન ખાતે એક ચેરિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિને એક ઓવર રમી હતી અને તેના લીધે સોશિયલ મીડિયામાં લોકોએ સચિનના ભારે વખાણ કર્યા હતા. આ વીડિયો આઈસીસી દ્વારા ટ્વીટ કરીને શેર કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/ICC/status/1226375975115476993?s=20

આ પણ વાંચો :  સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં કિશોર સોલંકી નામના કાર્યકરે અશ્લિલ VIDEO કર્યા પોસ્ટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સચિન તેંડુલકરે મહિલા બોલર પૈરીની ચેલેન્જને સચિને સ્વીકારી લીધી હતી. સચિને કહ્યું કે મને ખભામાં ઈજા થઈ છે અને તેના લીધે ડોક્ટરોએ રમવાની ના પાડી છે. છતાંપણ એક ઓવર માટે હું મેદાનમાં ઉતરીશ. આ બાદ સચિન તેંડુલકર મેદાનમાં ઉતર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">