રવિ શાસ્ત્રીએ રોહિત અને ઇશાંતને કહ્યુ, જો ટેસ્ટ રમવી હોય તો બે-ચાર દિવસમાં પકડો ફ્લાઇટ

|

Nov 23, 2020 | 9:28 AM

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ છે કે, બેટ્સમેન રોહિત શર્મા અને ઝડપી બોલર ઇશાંત શર્માએ ટેસ્ટ માં સ્થાન મેળવવુ હોય તો રવાના થાઓ. શાસ્ત્રીનુ કહેવુ છે કે બંને જણાં આ માચે એક સપ્તાહમાં જ ઓસ્ટ્રેલીયા માટે એક સપ્તાહમાં જ રવાના થવુ પડશે. રોહિત અને ઇશાંત બંને વર્તમાનમાં બેંગ્લોર સ્થિત રાષ્ટ્રીય એકડેમી કેન્દ્રમાં પોતાની ફિટનેશ […]

રવિ શાસ્ત્રીએ રોહિત અને ઇશાંતને કહ્યુ, જો ટેસ્ટ રમવી હોય તો બે-ચાર દિવસમાં પકડો ફ્લાઇટ

Follow us on

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ છે કે, બેટ્સમેન રોહિત શર્મા અને ઝડપી બોલર ઇશાંત શર્માએ ટેસ્ટ માં સ્થાન મેળવવુ હોય તો રવાના થાઓ. શાસ્ત્રીનુ કહેવુ છે કે બંને જણાં આ માચે એક સપ્તાહમાં જ ઓસ્ટ્રેલીયા માટે એક સપ્તાહમાં જ રવાના થવુ પડશે. રોહિત અને ઇશાંત બંને વર્તમાનમાં બેંગ્લોર સ્થિત રાષ્ટ્રીય એકડેમી કેન્દ્રમાં પોતાની ફિટનેશ કરી રહ્યા છે.

હાલમાં જ સમાપ્ત થયેલી આઇપીએલ ના દરમ્યાન રોહિત શર્માને હેમસ્ટ્રીંગ  ઇજા પહોંચી હતી. જ્યારે ઇશાંતની પાંસળીયોમાં ખેંચાણની સમસ્યા હતી. ઇશાંત શર્મા આઇપીએલને અધવચ્ચે છોડીને તે પરત ફર્યો હતો. જ્યારે રોહિત પાંચમી વાર ટાઇટલ જીતીને સ્વદેશ પરત ફર્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શાસ્ત્રીએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, તે એનસીએમાં પોતાની ફીટનેશ કરી રહ્યા છે. એનસીએ જ સ્પષ્ટ કરી શકશે કે હજુ તેમને કેટલા દિવસ લાગી શકે છે. જો તેમને સમય વધુ લાગી શકે છે, તો ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝ રમવાનુ સપનામાં ખટાશ વેરાઇ શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આગામી 17 ડીસેમ્બર થી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની શરુઆત થનારી છે. પરંતુ આ પહેલા ટીમ 11 ડિસેમ્બરથી ત્રણ દિવસ એક અભ્યાસ મેચમાં ભાગ લેશે. કોવિડ-19 ને ધ્યાને રાખીને ક્વોરન્ટાઇન નિયમોને પ્રમાણે ખેલાડીઓને ઓસ્ટ્રેલીયા પહોંચીને, 14 દિવસ ક્વોરન્ટાઇન સમય પસાર કરવો પડે છે. આવામાં રોહિત અને ઇશાંતે અભ્યાસ મેચમાં ભાગ લેવા માટે દશ ડિસેમ્બર સુધીમાં પોતાનો ક્વોરન્ટાઇન સમય પુરો કરવો પડશે. જેના માટે તેમણે 26, નવેમ્બર સુધીમાં ઓસ્ટ્રેલીયા પહોંચી જવુ પડશે.

શાસ્ત્રીએ રોહિત શર્માની મર્યાદીત ઓવરોની સીરીઝમાં હિસ્સો નહી થવા પર કહ્યુ હતુ કે, તે મર્યાદીત ઓવરોની સીરીઝ રમવાનો જ નહોતો. તે ફક્ત એ જોવા માંગતા હતા કે તેમને કેટલા દીવસના આરામની જરુર છે. કારણ કે તમે વધુ સમય આરામ નથી કરી શકતા. તેમણે કહ્યુ કે જો તેણે ટેસ્ટ મેચ રમવાની હોય તો ત્રણ ચાર દીવસોમાં ફ્લાઇટ પકડી લેવી પડશે. નહીતર સ્થાન મેળવવુ મુશ્કેલ બની જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article