PUBGને ભારતનો ફટકો પોસાતો નથી, ભારતમાં પરત ફરવા ચાઈનીઝ કંપની ટેસેન્ટ ગેમ્સથી છુટુ પડ્યુ PUBG Croporation

ડેટા ચોરી અને સુરક્ષાના કારણોસર તાજેતરમાં ભારત સરકારે અનેક ચાઇનીસ એપ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે જેમાં બેટલ ફિલ્ડ ગેમ PUBG નો પણ સમાવેશ થાય છે. આમ તો PUBG દક્ષિણ કોરિયાની કંપની PUBG Croporation દ્વારા તૈયાર કરાયેલી ગેમ છે પરંતુ ભારતમાં તેનું સંચાલન ચાઇનીસ ફ્રેન્ચાઇઝી દ્વારા કરવામાં આવતું હતું. ચાઇનીસ કંપની ટેસેન્ટ ગેમ્સ ભારતમાં PUBG […]

PUBGને ભારતનો ફટકો પોસાતો નથી, ભારતમાં પરત ફરવા ચાઈનીઝ કંપની ટેસેન્ટ ગેમ્સથી છુટુ પડ્યુ PUBG Croporation
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 09, 2020 | 5:38 AM

ડેટા ચોરી અને સુરક્ષાના કારણોસર તાજેતરમાં ભારત સરકારે અનેક ચાઇનીસ એપ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે જેમાં બેટલ ફિલ્ડ ગેમ PUBG નો પણ સમાવેશ થાય છે. આમ તો PUBG દક્ષિણ કોરિયાની કંપની PUBG Croporation દ્વારા તૈયાર કરાયેલી ગેમ છે પરંતુ ભારતમાં તેનું સંચાલન ચાઇનીસ ફ્રેન્ચાઇઝી દ્વારા કરવામાં આવતું હતું. ચાઇનીસ કંપની ટેસેન્ટ ગેમ્સ ભારતમાં PUBG MOBILE Nordic Map: Livik and PUBG MOBILE Lite નું સંચાલન કરતી હતી. પબ્જી ગેમની ભારતમાં લોકપ્રિયતા જોતા,

PUBG Croporation એ તેમની વેબસાઈટ ઉપર સત્તાવાર નિવેદન જારી કરતા ભારત સરકારના નિર્ણયને સમજી અને આદર કરતા ભારતમાં PUBG નું સંચાલન કરતી ચાઇનીસ ફ્રેન્ચાઈસી ટેસેન્ટ ગેમ્સને દૂર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભારત સરકારને ચાઇનીસ સંચાલકો દ્વારા ડેટા ચોરી અને સુરક્ષા સહિતની બાબતોની શંકા હતી હવે ચાઇનીસ ફ્રેન્ચાઈસી દૂર કરાય બાદ PUBG Corporation ભારતમાં ગેમના ગણને વર્ઝન ફરી શરુ કરાય તેવી આશા સેવી રહ્યા છે

g clip-path="url(#clip0_868_265)">