Singapore Open: પીવી સિંધુએ શાનદાર પ્રદર્શનથી સેમિફાઈનલમાં જગ્યા બનાવી, સાયના ક્વાર્ટર ફાઈનલમાં બહાર

ઓલિમ્પિક મેડાલિસ્ટ સાયના નહેવાલે 15 મહિના પછી કોઈ BWF ટૂનામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ જાપાનની ખેલાડીએ રોમાંચક મેચમાં તેને હાર આપી છે.

Singapore Open: પીવી સિંધુએ શાનદાર પ્રદર્શનથી સેમિફાઈનલમાં જગ્યા બનાવી, સાયના ક્વાર્ટર ફાઈનલમાં બહાર
પીવી સિંધુએ શાનદાર પ્રદર્શનથી સેમિફાઈનલમાં જગ્યા બનાવી, સાયના ક્વાર્ટર ફાઈનલમાં બહારImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 5:52 PM

Singapore Open : બેડમિન્ટન કોર્ટ (Badminton court)માંથી ભારત માટે એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં ભારત સહિત દુનિયાભરમાંના શટલર સિંગાપુર ઓપનમાં વ્યસ્ત છે. રમતનો અંતિમ મુકબલો બાકી છે. જેમાં શુક્રવાર 15 જુલાઈના રોજ ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)એ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સિંધુએ ચીનની ખેલાડી હાન યુને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 17-21,21-11,21-19થી હાર આપી હતી. બીજી બાજુ ભારતીય સ્ટાર સાયના નહેવાલ (Indian star Saina Nahewal) ક્વાર્ટર ફાઈનલમાં જ તેની સફર પૂર્ણ કરી હતી. સાયનાને જાપાનની આયા ઓહોરીને વધુ એક મુકાબલામાં 13-21,21-15,22-20થી હાર આપી છે, સાયના અંદાજે 15 મહિના પછી કોઈ ટૂર્નામેન્ટમાં પહોંચી છે.

આ પણ વાંચો

પીવી સિંધુ હવે સાયના કાવાકામી સામે ટકરાશે. જાપાની ખેલાડીએ છઠ્ઠી ક્રમાંકિત થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને 21-17, 21-19થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ (PV Sindhu) અને એચએસ પ્રણોય (HS Prannoy) એ પોતપોતાના રાઉન્ડ ઓફ 16 મેચ જીતીને સિંગાપોર ઓપન (Singapore Open 2022)ના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ રાઉન્ડની અન્ય મેચોમાં મિથુન અને અશ્મિતાની હાર જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ગુરુવારે ત્રીજી ક્રમાંકિત પીવી સિંધુનો સિંગાપોર ઓપન 2022માં મહિલા સિંગલ્સમાં વિયેતનામની લિન ગુયેન સામે મુકાબલો થયો હતો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">