Asian Champions Trophy, SF, IND vs JAP: ભારત આજે સેમીફાઇનલમાં જાપાન સામે ટકરાશે, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે મેચ જોઇ શકાશે

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે શુક્રવારે કટ્ટર હરીફ પાકિસ્તાનને 3-1 થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ACT) મેન્સ હોકી ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું હતું.

Asian Champions Trophy, SF, IND vs JAP: ભારત આજે સેમીફાઇનલમાં જાપાન સામે ટકરાશે, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે મેચ જોઇ શકાશે
Indian Hockey Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 7:13 AM

ભારતીય ટીમ (Indian Hockey Team) હોકી ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy 2021) માં સતત બીજો ખિતાબ જીતવાની નજીક છે. ટીમ ઈન્ડિયા (Team India) મંગળવારે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં એશિયન ચેમ્પિયન જાપાન (India vs Japan) સામે ટકરાવાની છે. પાંચ દેશોની ટૂર્નામેન્ટના રાઉન્ડ-રોબિન તબક્કાના અંતે, ભારત 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે અને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. તે પછી કોરિયા (છ) બીજા સ્થાને, જાપાન (પાંચ) ત્રીજા સ્થાને અને પાકિસ્તાન (બે) ચોથા સ્થાને છે. આ ચારેય ટીમોએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલી દક્ષિણ કોરિયા 2-2 થી ડ્રો પર રહી હતી. આ પછી ભારતે બાંગ્લાદેશને 9-0 થી અને પાકિસ્તાનને 3-1 થી હરાવ્યું હતું. જે બાદ જાપાનને હરાવ્યું. લીગ રાઉન્ડની છેલ્લી મેચમાં જાપાનને 6-0 થી હરાવ્યા બાદ તે ફરી એકવાર તેનો સામનો કરવા જઈ રહ્યો છે. ટીમ રોબિન રાઉન્ડમાં એક પણ મેચ હારી નથી અને આ આત્મવિશ્વાસ સાથે ઉતરશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારતે જાપાનને 6-0 થી હરાવ્યું હતુ

ભારતીય ટીમે એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા ટીમ જાપાનને તમામ વિભાગોમાં સંપૂર્ણપણે હરાવ્યું અને 6-0થી હરાવ્યું. હરમનપ્રીત સિંહ (10મી અને 53મી મિનિટ) એ બે ગોલ કર્યા હતા. જ્યારે દિલપ્રીત સિંહ (23મી), જર્મનપ્રીત સિંહ (34મી), સુમિત (46મી) અને શમશેર સિંહ (54મી)એ પણ મૌલાના ભસાની હોકી સ્ટેડિયમમાં સ્કોરશીટમાં પોતાનું નામ નોંધાવ્યું. બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન અને કોરિયા આમને સામને થશે.

ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ ક્યાં રમાશે?

ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાશે.

ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચ ક્યારે રમાશે?

ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ રવિવાર, 21 ડિસેમ્બર, મંગળવારે રમાશે.

ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ સાંજે 5.30 વાગ્યે શરૂ થશે

ભારત અને જાપાન વચ્ચેની એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ ક્યાં જોઈ શકાશે?

ભારત અને જાપાન વચ્ચેની એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 1 અને સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ પર થશે.

ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને જાપાન વચ્ચેની એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચનું Live સ્ટ્રીમિંગ Hotstar પર થશે.

આ પણ વાંચોઃ ચીન પાકિસ્તાન ખબરદાર, પંજાબ સેક્ટરમાં ખડકાઈ S 400 મિસાઈલ સિસ્ટમ, દુશ્મનોનાં હથિયારોનાં બોલાવશે ખાત્મા

આ પણ વાંચોઃ Maharashtra : ‘મારા વિસ્તારની સડક હેમા માલિનીના ગાલ જેવી’, વિવાદાસ્પદ નિવેદનને કારણે ફસાયા આ નેતાજી

g clip-path="url(#clip0_868_265)">