FIFA World Cup: પોલેન્ડે રશિયાને આપ્યો ઝટકો, વર્લ્ડ કપ ક્વોલિફાયર રમવાની ના પાડી

FIFA World Cup 2022: ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આવતા મહિને પોલેન્ડને રશિયા સામે મેચ રમાવી છે. પણ આ સમયે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે તે આ મેચ રમશે નહીં. ઘણા મોટા ખેલાડીઓ પણ આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે.

FIFA World Cup: પોલેન્ડે રશિયાને આપ્યો ઝટકો, વર્લ્ડ કપ ક્વોલિફાયર રમવાની ના પાડી
Robert Lewandowski (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 10:40 PM

પોલેન્ડ ફૂટબોલ મહાસંઘ (Polish Football Federation) ના અધ્યક્ષે શનિવારે કહ્યું કે યુક્રેન પર રશિયાના આક્રમણના વિરોધમાં પોલેન્ડ આવતા મહિને રશિયા સામે પોતાની ફૂટબોલ વર્લ્ડ કપ (FIFA World Cup 2022) ક્વોલિફાયર મેચ નહીં રમે. મહાસંઘના અધ્યક્ષ સેજરી કુલેજાએ ટ્વિટર પર એ જાહેરાત કરીને સંકેત આપ્યા કે પોલેન્ડ આ કેસમાં અન્ય મહાસંઘો સાથે વાત કરી ફીફા સામે એકજુટતા દેખાડવાનો પ્રયાસ કરશે. કુલેજાએ કહ્યું કે કોઇ શબ્દ નહીં, આ કાર્યવાહીનો સમય છે.

તેણે વધુમાં કહ્યું કે ફૂટબોલ મહાસંઘે આ પગલું આક્રમકતા (રશિયા તરફથી) વધારવાના કારણે લેવું પડ્યું છે. તેના ટ્વિટ બાદ પોલેન્ડ તરફથી સૌથી વધુ ગોલ કરનાર સ્ટ્રાઇકર રોબર્ટ લેવાંડોવસ્કી (Robert Lewandowski) એ લખ્યું, “આ સાચો નિર્ણય છે.” જર્મનીના બાયર્ન મ્યુનિખ ક્લબના આ સ્ટાર ખેલાડીએ ટ્વિટર પર કહ્યું, “હું આવી સ્થિતિમાં રશિયાની રાષ્ટ્રીય ટીમ સાથે મેચ રમવાની કલ્પના કરી શકતો નથી, જ્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે.”

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

24 માર્ચના રોજ રમાવવાની હતી મેચ

તેણે વધુમાં કહ્યું કે, “રશિયાની ફૂટબોલ ટીમના ખેલાડીઓ અને પ્રશંસકો તેના માટે જવાબદાર નથી. પણ અમે દેખાવો કરી નથી શકતા કે કઇ પણ નથી થઇ રહ્યું.” નક્કી કરેલ કાર્યક્રમ પ્રમાણે પોલેન્ડ અને રશિયા વચ્ચે ક્વોલિફાય પ્લેઓફ સેમિ ફાઇનલની મેચ મોસ્કોમાં 24 માર્ચે રમાવાની છે. આ મેચમાં વિજેતાને સ્વીડન અને ચેક ગણરાજ્ય વચ્ચે રમાનાર સેમિ ફાઇનલની વિજેતા ટીમ સામે રમાવું રહેશે. ક્વોલિફાયર જીતનાર ટીમ કતારમાં રમાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે.

આ પણ વાંચો : Ind Vs SL: ભારત સામે શ્રીલંકાએ 184 રનનુ લક્ષ્ય રાખ્યુ, પથુમ નિશંકાની ફીફટી, શનાકાની આક્રમક રમત

આ પણ વાંચો : IPL 2022: મહેન્દ્રસિંહ ધોની જોવા મળ્યો નવા અવતારમાં, જોઇને ચાહકો પણ દંગ રહી ગયા, જુઓ Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">