AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tunisia Vs Australia : ટ્યુનિશિયા સામે ઓસ્ટ્રેલિયા ટીમની 1-0થી જીત

FIFA World cup 2022 Tunisia Vs Australia match report : વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો એ યાદીમાં ટ્યુનિશિયાની ટીમ 30માં સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 38માં સ્થાને છે.

Tunisia Vs Australia : ટ્યુનિશિયા સામે ઓસ્ટ્રેલિયા ટીમની 1-0થી જીત
FIFA World cup 2022 Tunisia Vs Australia match reportImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 6:24 PM
Share

કતારના અલ જાનુબ સ્ટેડિયમમાં આજે ઓસ્ટ્રેલિયા અને ટ્યુનિશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 21મી મેચ હતી. આ રોમાંચક મેચ જોવા હજારોની સંખ્યામાં સમર્થકો આવ્યા હતા. ગ્રુપ Dની આ બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમની 1-0થી જીત થઈ છે. ફિફા વર્લ્ડકપ 2022માં ઓસ્ટ્રેલિયા ટીમની આ પહેલી જીત હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આ પહેલા વર્ષ 2010ના વર્લ્ડકપમાં મેચ જીત્યુ હતુ, ત્યારબાદ ફિફા વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની પહેલી જીત છે. વર્ષ 2018ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ એક પણ મેચ જીત્યુ ન હતુ.

વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો એ યાદીમાં ટ્યુનિશિયાની ટીમ 30માં સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 38માં સ્થાને છે.ટ્યુનિશિયાની આ પહેલાની મેચ ડેનમાર્ક સામે હતી જે 0-0થી ડ્રો રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ફ્રાન્સ સામે 4-1થી હારી ગઈ હતી.

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 21 મેચ રમાઈ છે. જેમાં 7 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 2 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે.

ટ્યુનિશિયા સામે ઓસ્ટ્રેલિયા ટીમની 1-0થી જીત

ઓસ્ટ્રેલિયામાં ગોલની ઉજવણી

આખી મેચનો ઘટનાક્રમ

આ હતી ટ્યુનિશિયા અને ઓસ્ટ્રેલિયાની ટીમો

ગ્રુપ Dનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">