Spain Vs Costa Rica : વર્લ્ડકપ ઈતિહાસમાં સ્પેનના 100 ગોલ પૂરા, કોસ્ટા રિકા સામે સ્પેનનો 7-0થી ભવ્ય વિજય

|

Nov 23, 2022 | 11:55 PM

FIFA 2022 Spain vs costa rica match report : ફિફા વર્લ્ડકપ 2022ની 11મી મેચ આજે સ્પેન અને કોસ્ટા રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચ ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.

Spain Vs Costa Rica : વર્લ્ડકપ ઈતિહાસમાં સ્પેનના 100 ગોલ પૂરા, કોસ્ટા રિકા સામે સ્પેનનો 7-0થી ભવ્ય વિજય
FIFA 2022 Spain vs costa rica match report
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022ની 11મી મેચ આજે સ્પેન અને કોસ્ટા રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચ ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજની આ રોમાંટક મેચમાં સ્પેનનો 7-0થી ભવ્ય વિજય થયો છે. જણાવી દઈએ કે વર્લ્ડ રેકિંગમાં સ્પેનની ટીમ 7માં સ્થાને છે. જ્યારે કોસ્ટા રિકાની ટીમ 31માં સ્થાને છે. સ્પેનની ટીમ 2016માં ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમ છે. આજે સ્પેનની ફૂટબોલ ટીમે વર્લ્ડકપ ઈતિહાસની તેની સૌથી મોટી જીત મેળવી છે.સ્પેનની ટીમે તેના વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલીવાર 7 ગોલ કર્યા છે.

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્પેન 7-0થી જીત્યુ

 


 

 

 

વર્લ્ડકપ ઈતિહાસમાં સ્પેનના 100 ગોલ પૂરા

 

 

સ્પેનનો ફિફા વર્લ્ડકપ 2022નો આ પ્રથમ ગોલ તેના વર્લ્ડકપ ઇતિહાસનો 100 મો ગોલ બન્યો હતો.જર્મની, બ્રાઝિલ, ઇટાલી, આર્જેન્ટિના અને ફ્રાન્સ પછી સ્પેન વર્લ્ડ કપમાં 100 ગોલ કરનાર છઠ્ઠો દેશ બન્યો છે.

સ્પેન અને કોસ્ટા રિકા વચ્ચેની મેચનો ઘટનાક્રમ

આ હતી સ્પેન અને કોસ્ટા રિકાની ટીમો

 

 

ગ્રુપ Eનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Published On - 11:30 pm, Wed, 23 November 22

Next Article