Commonwealth Games 2022: આયોજકોનો મોટો નિર્ણય, ભારતીય ખેલાડીઓ 5 અલગ-અલગ ગામમાં રહેશે

CWG 2022 : ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માટે 16 ઈવેન્ટમાં 215 ખેલાડીઓની ટીમ મોકલી રહ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ આ ગેમ્સમાં ભાગ લેતી જોવા મળશે.

Commonwealth Games 2022: આયોજકોનો મોટો નિર્ણય, ભારતીય ખેલાડીઓ 5 અલગ-અલગ ગામમાં રહેશે
Indian Women Cricket Team (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 12:26 PM

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓ પાંચ અલગ-અલગ ગામોમાં રહેશે. ભારત 28 જુલાઈથી શરૂ થનારી ગેમ્સમાં 16 ઈવેન્ટમાં 215 સભ્યોના ખેલાડીઓની ટીમ મોકલી રહ્યું છે. જો ટીમના અધિકારીઓને ઉમેરવામાં આવે તો આ સંખ્યા 325 સુધી પહોંચે છે. કોમનવેલ્થ ગેમ્સ સામાન્ય રીતે તમામ ખેલાડીઓ ‘ગેમ વિલેજ’માં સાથે રહે છે. પરંતુ બર્મિંગહામ 2022 (Birmingham 2022) ના આયોજકોએ ખેલાડીઓ અને સહયોગી સભ્યો માટે પાંચ અલગ-અલગ જગ્યાઓની વ્યવસ્થા કરી છે.

આ ઈવેન્ટ માં 5000 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (Indian Olympic Association) સંબંધિત રાષ્ટ્રીય રમત ફેડરેશનને મોકલવામાં આવેલા એક સત્તાવાર સંદેશા વ્યવહારમાં ઇંગ્લેન્ડમાં તેમના આગમનના 72 કલાક પહેલા રહેઠાણ ની વ્યવસ્થા અને કોરોના (COVID 19) માટે RT-PCR પરીક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપી છે.

અહીંયા રોકાશે મહિલા ક્રિકેટ ટીમના સભ્યો

સ્વિમિંગ, એથ્લેટિક્સ, જિમ્નેસ્ટિક્સ, સ્ક્વોશ, હોકીમાં ભાગ લેનારા ખેલાડીઓ ‘કોમનવેલ્થ ગેમ્સ વિલેજ બર્મિંગહામ (CGB)’ ખાતે રોકાશે. જ્યારે બેડમિન્ટન, બોક્સિંગ, ટેબલ ટેનિસ, વેઈટલિફ્ટિંગ અને ટ્રાયથલોનમાં ભાગ લેનારા ખેલાડીઓ ‘કોમનવેલ્થ ગેમ્સ વિલેજ NEC (CGN)’ માં રહેશે. રેસલિંગ, જુડો અને લૉન બોલમાં ભાગ લેનાર ખેલાડીઓ ‘કોમનવેલ્થ ગેમ્સ વિલેજ વૉરવિક (Commenwealth Games Village WarWeek)‘ ખાતે રોકાશે. જ્યારે મહિલા ક્રિકેટ ટીમ (Women Cricket Team) ના સભ્યો ‘કોમનવેલ્થ ગેમ્સ વિલેજ સિટી સેન્ટર (CGC)’ ખાતે રોકાશે. તેમની મેચ જાણીતા એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

ખેલાડીઓ માટે બન્યા આ ખાસ નિયમો

લંડન (London) માં યોજાનારી સાઇકલિંગ ઇવેન્ટમાં ભાગ લેનારી ટ્રેક ટીમ ‘સેટેલાઇટ વિલેજ (Satellite Village)‘ માં રહેશે. આ સાથે જ ખેલાડીઓ અને અધિકારીઓ સાથે આચાર સંહિતા (COC) પણ શેર કરવામાં આવી છે. CoC અનુસાર, ‘તમામ ખેલાડીઓએ સારી ખેલદિલીને પ્રોત્સાહિત કરવી જોઈએ અને કોઈપણ અધિકારી, કોચ, સાથી સહભાગીઓ અથવા દર્શકો સામે નકારાત્મક અથવા અપમાનજનક નિવેદનો કરવાનું ટાળવું જોઈએ.’

તે જણાવે છે કે, ‘કોચ, અધિકારીઓ અને ખેલાડીઓએ કોઈપણ સંજોગોમાં શારીરિક બળના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. બધા ખેલાડીઓએ ડોપિંગના પરિણામો અને અસરોથી વાકેફ હોવા જોઈએ અને ‘નો નીડલ પોલિસી’ નું સન્માન કરવું જોઈએ. તેઓ ડોપિંગના જોખમો, તેના પરિણામો અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે વાકેફ હોવા જોઈએ.

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">