LPL: મોટા ઉપાડે શ્રીલંકા પહોચેલો શાહિદ આફ્રિદી ત્રણ જ મેચ રમી પરત ફર્યો પાકિસ્તાન

શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્રારા આઇપીએલ થી પ્રેરાઇને લંકા પ્રિમીયર લીગની શરુઆત કરી છે. જેમાં પાકિસ્તાનના પણ કેટલાક ખેલાડીઓ પણ જુદી જુદી ફેન્ચાઇઝી ટીમમાં ભાગ લઇ રહ્યા છે. પાકિસ્તાનનો પુર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ ગાલે ગ્લેડિએટર્સનો હિસ્સો બન્યો હતો. પરંતુ ત્રણ મેચ રમ્યા બાદ આફ્રિદી શ્રીલંકા થી પરત પાકિસ્તાન ફરીને બધાને ચોંકાવી દીધા છે. પોતાની પર્સનલ […]

LPL: મોટા ઉપાડે શ્રીલંકા પહોચેલો શાહિદ આફ્રિદી ત્રણ જ મેચ રમી પરત ફર્યો પાકિસ્તાન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 03, 2020 | 11:14 AM

શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્રારા આઇપીએલ થી પ્રેરાઇને લંકા પ્રિમીયર લીગની શરુઆત કરી છે. જેમાં પાકિસ્તાનના પણ કેટલાક ખેલાડીઓ પણ જુદી જુદી ફેન્ચાઇઝી ટીમમાં ભાગ લઇ રહ્યા છે. પાકિસ્તાનનો પુર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ ગાલે ગ્લેડિએટર્સનો હિસ્સો બન્યો હતો. પરંતુ ત્રણ મેચ રમ્યા બાદ આફ્રિદી શ્રીલંકા થી પરત પાકિસ્તાન ફરીને બધાને ચોંકાવી દીધા છે. પોતાની પર્સનલ ઇમરજન્સી બતાવીને તે એલપીએલ છોડીને ઘરે પરત ફર્યો છે. ઘરેલુ સ્થિતી ઠીક થતા તે ફરી થી જોડાઇ જશે. ઉલ્લેખનીય છે તે તેની ટીમ આફ્રિદીની કેપ્ટનશીપમાં રમેલી ત્રણેય મેચ હારી ચુકી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ટી-20 એલપીએલ લીગ ટુર્નામેન્ટ ના પ્રથમ આયોજનમાં જ ગાલે ગ્લેડિએડીટર્સ સાથે શાહિદ આફ્રિદી જોડાયો હતો. જોકે તેને આ લીગમાં સફળતા હાંસલ થઇ શકી નહી. તે તેની આગેવાનીમાં રમેલી તમામ ત્રણેય મેચમાં હાર સહન કરી હતી અને પોઇન્ટ ટેબલમાં પણ તેની ટીમ તળીયા પર રહી જવા પામી હતી. જોકે તેણે ક્રિકેટમાંથી સંન્યાસ બાદ પણ લીગ ક્રિકેટ રમતા પહેલી મેચમાં તેણે 23 બોલમાં 58 રન કર્યા હતા. જોકે બાદમાં 12 રનની રમત રમી શકયો હતો અને ત્રીજી મેચમાં ગોલ્ડન ડક આઉટ થયો હતો. કેંડી ટસ્કરની સામેની મેચમાં અફઘાનીસ્તાની ખેલાડી નવીન ઉલ હક થી વિવાદ થયા બાદ શાહિદ આફ્રિદી ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

આફ્રિદી ને શ્રીલંકામાં લીગ માટે થઇને અગાઉ થી જ ક્વોરન્ટાઇન સમયગાળામાં રાહત અપાઇ હતી. તે સમયે તેની શ્રીલંકાની ફ્લાઇટ પણ છુટી ગઇ હતી અને તે મોડો આવ્યો હતો. જોકે આ વખતે પણ તેને ઘરે જઇને આપીને ત્રણ દીવસ પછી ટીમ સાથે ફરી થી જોડાઇ જવાની પરવાનગી અપાઇ શકે છે. જોવાનુ એ છે કે શ્રીલંકન ક્રિકેટ આની પર કેવા પ્રકારના નિર્ણયો લે છે. જોકે ગાલે માટે આફ્રિદીની ગેરહાજરી મોટો ઝટકો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">