IPL 2021 Players Retention: સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચને મોટો આંચકો, ટીમોએ પડતાં મૂક્યા

|

Jan 20, 2021 | 8:19 PM

ઓસ્ટ્રેલિયાના ત્રણ ધુરંધર ખેલાડી સ્ટીવ સ્મિથ (Steve Smith), ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને એરોન ફિન્ચ (Aaron Finch)ને મોટો આંચકો લાગ્યો છે.

IPL 2021 Players Retention: સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચને મોટો આંચકો, ટીમોએ પડતાં મૂક્યા

Follow us on

ઓસ્ટ્રેલિયાના ત્રણ ધુરંધર ખેલાડી સ્ટીવ સ્મિથ (Steve Smith), ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને એરોન ફિન્ચ (Aaron Finch)ને મોટો આંચકો લાગ્યો છે. આ ત્રણે ખેલાડીને તેમની ટીમોએ રિલીઝ કરી દીધા છે. સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સે, રોયલ ચેલેન્જરે બેંગ્લોરે એરોન ફિન્ચને અને જ્યારે યુએઈમાં રમાયેલી આઈપીએલમાં ફેલ ગયેલા ગ્લેન મેક્સવેલને કિંગ્સ ઈલેવનને પંજાબે રિલીઝ કરી દીધો છે.

 

સ્ટિવ સ્મિથ: રાજસ્થાન રોયલ્સના પોતાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ સાથે ફરીથી કરાર કરવાનો નિણર્ય લીધો છે. સ્મિથની કેપ્ટનશીપ યુએઈમાં રમાયેલી આઈપીએલમાં છેલ્લા સ્થાને  રહી હતી. સ્મિથ તમામ 14 લીગ મેચ રમ્યા અને 311 રન બનાયા હતા. ટીમના ખરાબ પ્રદર્શનના લીધે તેમની ટીકા થઈ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ગ્લેન મેક્સવેલ: ગ્લેન મેક્સવેલ ગત આઈપીએલમાં કિંગ્સ ઈલેવનનો હિસ્સો હતા. પરંતુ યુએઈમાં રમાયેલી આઈપીએલમાં તેમનું પરફોર્મન્સ પ્રભાવી ન હતું. તે 13 મેચ રમ્યા અને માત્ર 108 રન બનાવ્યા હતા. જેમાં બોલિંગની વાત કરીએ તો તેમણે માત્ર 3 વિકેટ જ લીધી હતી.

 

એરોન ફિન્ચ: ઓસ્ટ્રેલીયાના વન ડે ટીમમાં કેપ્ટન એરોન ફિન્ચની છેલ્લી સીજન સારી નહોતી રહી. ફિન્ચે 2010માં ડેબ્યૂ કર્યું હતું. આખરી આઈપીએલમાં બેંગલોરના સભ્ય હતા. ફિન્ચે 12 મેચમાં 268 રન બનાવ્યા હતા. તેથી આ વખતે ઓક્શન ફ્રેન્ચાઈજીએ તેમને રિલીઝ કરી દીધા છે.

 

સંજુ સેમસન: રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. આ પૂર્વે સ્ટીવ સ્મિથ કેપ્ટન હતા. સંજુ સેમસને વર્ષ 2013માં ડેબ્યૂ કર્યું હતું. સંજુ સેમસને આઈપીએલની 14 મેચમાં 375 રન બનાવ્યાં હતા.

 

આ પણ વાંચો: જાણો 2 Test Match વિશે, જેમાં ભારતે 350થી વધુ રનનો લક્ષ્યાંક પાર કર્યો

Next Article