IPL Auction 2021: પંજાબ એ ઓકશન પહેલા પોતાના નવો લોગો કર્યો જાહેર, જુઓ વિડીયો

આઇપીએલ મીની ઓક્શન ( IPL Auction) ચેન્નાઇમાં યોજાનાર છે. જેમાં 292 જેટલા દેશ અને વિદેશના ખેલાડીઓની બોલી બોલાનારી છે. ઓકશન દરમ્યાન એક ટીમ પર સૌની નજર રહેશે તે છે, પંજાબ (Punjab) . ઓકશન પહેલા જ પંજાબે પોતાની ટીમનુ નામ અને લોગો બંને બદલી નાંખ્યા છે. નવી સિઝનમાં પંજાબની ટીમ પંજાબ કિંગ્સ (Punjab Kings) ના નામે ઓળખાશે.

પંજાબ કિંગ્સ એ ઇન્સ્ટાગ્રામ હેંડલ દ્રારા નવા લોગોનો વિડીયો પણ શેર કર્યો છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 19, 2021 | 1:29 PM

આઇપીએલ મીની ઓક્શન ( IPL Auction) ચેન્નાઇમાં યોજાનાર છે. જેમાં 292 જેટલા દેશ અને વિદેશના ખેલાડીઓની બોલી બોલાનારી છે.  ઓકશન દરમ્યાન એક ટીમ પર સૌની નજર રહેશે તે છે, પંજાબ (Punjab) . ઓકશન પહેલા જ પંજાબે પોતાની ટીમનુ નામ અને લોગો બંને બદલી નાંખ્યા છે. નવી સિઝનમાં પંજાબની ટીમ પંજાબ કિંગ્સ (Punjab Kings) ના નામે ઓળખાશે.

કેએલ રાહુલની કેપ્ટનશીપ ધરાવતી પંજાબની ટીમ અત્યાર સુધી એક પણ વાર આઇપીએલ ટાઇટલ જીત્યુ નથી. આવામાં ટીમ અને મેનેજમેન્ટે નામ બદલવાનો વિચાર કર્યો હતો. પાછલા કેટલાક વર્ષમાં પણ પંજાબની ટીમ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા હતા. જેમાં નામ અને લોગો પણ સામેલ થઇ ચુક્યા છે. પંજાબ કિંગ્સ એ ઇન્સ્ટાગ્રામ હેંડલ દ્રારા નવા લોગોનો વિડીયો પણ શેર કર્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પંજાબ પાસે 16 ખેલાડીઓ છે જેમાં 4 વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. તેની પાસે આજે ભારતીય સ્લોટ 9 અને વિદેશી સ્લોટ 4 ઉપલબ્ધ છે. જ્યારે ટીમ પંજાબ ના વોલેટમાં 42.70 કરોડ રુપિયા છે. આમ પંજાબ પોતાની ટીમને મજૂબત બનાવવા આજે કેવા ખેલાડીઓ પર નજર દોડાવે છે તે પણ જોવુ રહ્યુ.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">