IPL 2024 ઓક્શનનું લિસ્ટ થયું જાહેર, 333 ખેલાડીઓ પર લાગશે બોલી, આ પ્લેયર્સ પર થશે પૈસાનો વરસાદ

આઈપીએલ 2024 માટે યોજાનારા ઓક્શનમાં 300 થી વધુ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. ટીમો પાસે 77 ખેલાડીઓ માટે જગ્યા છે, જેનો અર્થ છે કે આ તમામ ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થવાની આશા છે.

IPL 2024 ઓક્શનનું લિસ્ટ થયું જાહેર, 333 ખેલાડીઓ પર લાગશે બોલી, આ પ્લેયર્સ પર થશે પૈસાનો વરસાદ
IPL Auction
Follow Us:
| Updated on: Dec 11, 2023 | 10:03 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા યોજાનારા ઓક્શનમાં જે ખેલાડીઓની બોલી લગાવવાની છે તેમનું લિસ્ટ સામે આવી ગયું છે. આ વખતે આઈપીએલનો ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં થવાનો છે, જેના માટે તમામ ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. બીસીસીઆઈની અખબારી યાદી મુજબ આ વખતે કુલ 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાં 214 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે.

આ વખતે બે એસોસિએટ દેશોના ખેલાડીઓ પણ આ લિસ્ટમાં સામેલ થયા છે. કુલ 333 ખેલાડીઓમાંથી 111 કેપ્ડ પ્લેયર્સ છે, જ્યારે 215 અનકેપ્ડ પ્લેયર્સ છે. તમને જણાવી દઈએ કે ટીમોમાં કુલ 77 ખેલાડીઓ છે, એટલે કે 333 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓ પર બોલી લાગશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ લિસ્ટમાં 23 ખેલાડીઓ છે, જેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. જ્યારે 13 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે. અન્ય ઘણા ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1 કરોડ, 50 લાખ, 30 લાખ અને 10 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ઓક્શનના થોડા સમય પહેલા જ તમામ ટીમોએ પોતાના રિલીઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં ઘણા મોટા ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા હતા.

અહીં જુઓ તમામ પ્લેયર્સનું લિસ્ટ

આ વખતે ઘણા હેરાન કરનારા નામ આઈપીએલના ઓક્શનમાં સામેલ છે. વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે સદી ફટકારનાર ટ્રેવિસ હેડ પણ ઓક્શનમાં સામેલ છે, તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. આ સિવાય મિચેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ અને જોશ ઈંગ્લિસ જેવા ખેલાડીઓ પણ ઓક્શનમાં ભાગ લેશે. આ તમામની બેઝ પ્રાઈઝ પણ માત્ર 2 કરોડ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે આઈપીએલ 2024 પહેલા આ વખતે ઘણા મોટા ફેરફારો પણ થયા છે. આ ફેરફારમાં ગુજરાત ટાઈટન્સનો હાર્દિક પંડ્યા ઓક્શન પહેલા તેની ટીમ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ ગયો છે, જ્યારે ગુજરાત ટાઈટન્સે યુવા શુભમન ગિલને તેનો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 2024માં જ વાપસી કરી શકે છે, જે કાર એક્સીડેન્ટ બાદ પહેલી વખત મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો: વિરાટ-અનુષ્કાના તૂટેલા સંબંધોનું સમાધાન સલમાન ખાને કર્યું ? જાણો તેમની લવસ્ટોરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">