AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: પહેલી મેચ પહેલા સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું, જુઓ લોકો કેવી મસ્તી કરી રહ્યા છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ (IPL 2022) આજથી ફરી એકવાર તેનો જલવો દેખાડવા માટે તૈયાર છે. આ વખતે આઈપીએલની 15મી સિઝન હશે, જે મુંબઈમાં શરૂ થઈ રહી છે.

IPL 2022: પહેલી મેચ પહેલા સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું, જુઓ લોકો કેવી મસ્તી કરી રહ્યા છે
IPL 2022 memes viral on social media first match of Indian Premier League Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 4:44 PM
Share

IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ (IPL 2022) આજથી ફરી એકવાર તેની ભવ્યતા ફેલાવવા માટે તૈયાર છે. આ વખતે આઈપીએલની 15મી સિઝન હશે, જે મુંબઈમાં શરૂ થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26 માર્ચ એટલે કે આજે મેચ (CSK vs KKR) રમાશે. આ વખતે રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળશે, જ્યારે શ્રેયસ અય્યર KKRનો કેપ્ટન છે.

આમાં શ્રેયસ અય્યરને આઈપીએલમાં કેપ્ટનશીપનો ઘણો અનુભવ છે, જ્યારે જાડેજાને પ્રથમ વખત કોઈ ટીમની કમાન સંભાળવાની તક મળી રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી IPL 2022ની મેચમાં કઈ ટીમ જીતશે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર આઈપીએલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ લોકો અલગ-અલગ પ્રકારના ફની મીમ્સ શેયર કરી રહ્યા છે, જેને જોઈને તમને હસવું આવી જશે તો ચાલો જોઈએ કેટલીક રમુજી ટ્વિટ્સ પર…

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે 4.30 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક, ઘણા મહત્વના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">