AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 KKR vs MI live streaming: મુંબઈ કોલકાતા સામે ટક્કર, મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી, જાણો અહીં

Kolkata Knight Riders vs Mumbai Indians Live Streaming:મુંબઈ ઈન્ડિયન્સ તેમની પ્રથમ જીતની શોધમાં 6 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.

IPL 2022 KKR vs MI live streaming: મુંબઈ કોલકાતા સામે ટક્કર, મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી, જાણો અહીં
Kolkata Knight Riders vs Mumbai Indians Image Credit source: KKR/MI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 3:32 PM
Share

IPL 2022 KKR vs MI live : મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022 (IPL 2022)માં જીતવા આતુર છે. તેઓ હજુ પણ તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યા છે. ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. હવે તે પોતાની ત્રીજી મેચ રમવાની છે. આ વખતે મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સાથે છે, જેના માટે આ ટૂર્નામેન્ટની ચોથી મેચ હશે. કોલકાતા આ પહેલા રમાયેલી 3 મેચમાંથી 2 જીત્યું છે અને હવે આવી સ્થિતિમાં જો મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને જીત મેળવવી હશે તો કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવવું પડશે.

મુંબઈ ઈન્ડિયન્સને તેની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સના હાથે 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે તેને 4 વિકેટથી હરાવ્યો હતો. આ સાથે જ કોલકાતાની ટીમે પંજાબ કિંગ્સ સામેની પ્રથમ મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ બીજી મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ત્રીજી મેચમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફરી 6 વિકેટે જીત મેળવવામાં સફળ રહ્યો છે.

KKR vs MI, IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સ વિ મુંબઈ ઈન્ડિયન્સની મેચ લાઈવ કે ઓનલાઈન ક્યારે અને કેવી રીતે જોવી?

IPL-2022ની 14મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્યારે રમાશે?

IPL-2022ની 14મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 6 એપ્રિલ, બુધવારે રમાશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL-2022ની મેચ ક્યાં રમાશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પૂણેમાં રમાશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ મેચ ક્યારે શરૂ થશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે, જ્યારે મેચ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ હું ક્યાં જોઈ શકું?

કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

તમે Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ઓનલાઈન જોઈ શકો છો. આ સિવાય tv9gujarati.comપર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો : BJP Parliamentary Party Meeting: ભાજપ સંસદીય દળની બેઠક, વડાપ્રધાન મોદી-અમિત શાહ સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">