AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેપ્ટન કૂલ ધોનીએ પોતાની પુત્રી ઝીવાને પૂછ્યું ‘કેમ છો ?’ તમે પણ સાંભળીલો ઝીવાનો સુપર ક્યૂટ જવાબ

કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને IPL-2019 માં ચેમ્પિયન બનવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહ્યું છે. જેના માટે પહેલી મેચમાં જ બેંગ્લુરુની ટીમને હરાવીને પોતાના જીતનો આગાઝ કરી દીધો છે. જો કે મેચ પછી ધોની પોતાના પરિવારને સમય આપવામાં સહેજ પણ કસર નથી છોડતાં. View this post on Instagram A […]

કેપ્ટન કૂલ ધોનીએ પોતાની પુત્રી ઝીવાને પૂછ્યું 'કેમ છો ?' તમે પણ સાંભળીલો ઝીવાનો સુપર ક્યૂટ જવાબ
| Updated on: Mar 25, 2019 | 5:16 AM
Share

કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને IPL-2019 માં ચેમ્પિયન બનવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહ્યું છે. જેના માટે પહેલી મેચમાં જ બેંગ્લુરુની ટીમને હરાવીને પોતાના જીતનો આગાઝ કરી દીધો છે. જો કે મેચ પછી ધોની પોતાના પરિવારને સમય આપવામાં સહેજ પણ કસર નથી છોડતાં.

View this post on Instagram

A post shared by M S Dhoni (@mahi7781) on

હાલમાં ધોનીનો પોતાની પુત્રી ઝીવા સાથેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંનેની મસ્તીનો અંદાઝ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ઝીવા ઘણી ક્યૂટ લાગી રહી છે અને તમે પણ તેની વાતો સાંભળીને તેને ક્યૂટ કહેશો. ધોનીએ પોતાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આ પણ વાંચો : દુનિયાના સૌથી શક્તિશાળી હેલિકોપ્ટરમાં સ્થાન ધરાવતાં ‘ચિનૂક’ને આજે મળશે ભારતીય વાયુસેનામાં સ્થાન, પાકિસ્તાનમાં અત્યારથી જ ફફડાટ

આ વીડિયોમાં ધોની ઝીવાને વિવિધ ભાષામાં સવાલ કરે છે. જેમાં ઝીવા ગુજરાતી, તામિલ, બંગાળી, ઉર્દુ, ભોજપુરી અને પંજાબી જેવી તમામ ભાષાઓમાં જવાબ આપે છે. જ્યારે તેને પૂછવામાં આવે છે ‘કેમ છો ?’ તમે પણ તેનો વીડિયો જોઇને વધુમાં વધુ લોકો સાથે શેર કરશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">