AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvsAUS: ઓસ્ટ્રેલીયાનો ભારત સામે પ્રથમ દાવ 369 રને સમેટાયો, નટરાજન, સુંદર અને ઠાકુરે 3-3 વિકેટ ઝડપી

ભારત અને ઓસ્ટ્રેલીયા (India Australia) વચ્ચે બ્રિસબેન (Brisbane Test) માં ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની ચોથી અને અંતિમ ટેસ્ટ ગાબા મેદાન (Gabba Ground) પર રમાઇ રહી છે.

INDvsAUS: ઓસ્ટ્રેલીયાનો ભારત સામે પ્રથમ દાવ 369 રને સમેટાયો, નટરાજન, સુંદર અને ઠાકુરે 3-3 વિકેટ ઝડપી
Team India
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 8:40 AM
Share

ભારત અને ઓસ્ટ્રેલીયા (India Australia) વચ્ચે બ્રિસબેન (Brisbane Test) માં ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની ચોથી અને અંતિમ ટેસ્ટ ગાબા મેદાન (Gabba Ground) પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા લાબુશેન (Marnus Labuschagne) ની સદીની મદદથી 369 રન દશ વિકેટે કર્યા હતા. હાલમાં સિરીઝ 1-1 થી બરાબરી પર ચાલી રહી છે. અંતિમ ટેસ્ટ નિર્ણાયક બની રહેશે. પ્રથમ ઇનીંગ દરમ્યાન ટેસ્ટ ડેબ્યુ કરનારા સિરાજ (Mohammad Siraj) અને વોશિંગ્ટન સુંદરે (Washington Sundar) 3-3 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલીયાના બંને ઓપનરોને શરુઆતમાં જ ભારતીય બોલરોએ ઝડપથી પેવેલીયન પહોંચાડી દીધા હતા. બાદમાં મધ્યક્રમની બેટીંગના સહારે ઓસ્ટ્રેલીયા સન્માનજનક સ્કોર તરફ આગળ વધી શક્યુ હતુ. માર્નસ લાબુશેને 108 રનની ઇનીંગ રમી હતી, જ્યારે કેપ્ટન ટીમ પેન એ 50 રન કર્યા હતા. એક સમયે 315 રન પર આઠ વિકેટ ઓસ્ટ્રેલીયાએ ગુમાવી દેતા પ્રથમ ઇનીંગ ઝડપથી સમેટાઇ જવાની આશા બંધાઇ હતી. નવમી અને દશમી વિકેટે ધીમી રમત વડે, રન કરીને રમતને લંબાવતા પ્રથમ ઇનીંગ 369 ના સ્કોર પર પુરી થઇ હતી.

ઓસ્ટ્રેલીયા સામે મહંમદ સિરાજને આજે એક જ વિકેટ મેળવીને સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનારા બંને બોલરોએ શાનદાર પ્રદર્શન દેખાડ્યુ હતુ. ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદરે 3-3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે પણ ત્રણ વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતે મોટા સ્કોરને પાર કરતી પ્રથમ ઇનીંગ રમવાની જવાબદારી નિભાવવાની છે.

આ પણ વાંચો: સચિન તેંદુલકરના પુત્ર અર્જૂને સિનીયર ટીમમાં કર્યુ ડેબ્યુ, ઝડપી વિકેટ, જુઓ વિડીયો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">