AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ટીમને મોટો ઝટકો, આ 2 સભ્યોએ છોડયો ટીમનો સાથ

વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વ કપ પછી ભારતીય ટીમના કોચિંગ સ્ટાફના 2 મુખ્ય સભ્યોની સેવાઓ નહી મળી શકે. ભારતીય ટીમના ફિટનેસ કોચ શંકર બાસુ અને ટીમના ફિઝીયો પૈટ્રિક ફરહાર્ટે ટીમનો સાથ છોડી દેશે. વિશ્વ કપ પછી તેમની જવબાદારીઓથી તેઓ મુક્ત થઈ જશે. BCCI અધિકારીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે કે […]

ભારતીય ટીમને મોટો ઝટકો, આ 2 સભ્યોએ છોડયો ટીમનો સાથ
| Updated on: Jul 06, 2019 | 8:56 AM
Share

વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વ કપ પછી ભારતીય ટીમના કોચિંગ સ્ટાફના 2 મુખ્ય સભ્યોની સેવાઓ નહી મળી શકે. ભારતીય ટીમના ફિટનેસ કોચ શંકર બાસુ અને ટીમના ફિઝીયો પૈટ્રિક ફરહાર્ટે ટીમનો સાથ છોડી દેશે. વિશ્વ કપ પછી તેમની જવબાદારીઓથી તેઓ મુક્ત થઈ જશે.

BCCI અધિકારીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે કે ટીમ મેનેજમેન્ટ વિશ્વ કપ પછી આ બંનેના વિકલ્પો પર વિચાર કરશે. શંકર બાસુ અને પૈટ્રિક ફરહાર્ટે વિશ્વ કપ પછી ટીમથી અલગ થવા માટે કહ્યું છે કે તે થોડા સમય માટે બ્રેક લેવા માગે છે. બંને લોકોએ ટીમ મેનેજમેન્ટને જાણકારી આપી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ટીમ મેનેજમેન્ટે શંકર બાસુ અને પૈટ્રિક ફરહાર્ટ બંનેને તેમનો કોન્ટ્રાક્ટ વધારવા માટેની ઓફર આપી હતી પણ તેમને ઓફરનો અસ્વીકાર કરતા થોડા સમય માટે બ્રેક લેવાની વાત કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય ટીમ માટે બંનેનું મુખ્ય યોગદાન રહ્યું છે. શંકર અને પૈટ્રિકે ટીમની ફિટનેસને આજે એ સ્તર પર પહોંચાડી દીધી છે કે ભારતીય ટીમના ખેલાડીઓની ગણતરી દુનિયાના સૌથી ફિટ ક્રિકેટરોમાં થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના ફિટનેસ કોચ શંકર બાસૂએ જ ભારતીય ક્રિકેટરો માટે યો-યો ટેસ્ટ પાસ કરવાનું અનિવાર્ય કર્યુ હતું. શંકર બાસૂ વધારે સમય પડદા પાછળ કામ કરવા માટે જાણીતા છે પણ ભારતીય કેપ્ટન કોહલી તેમની ફિટનેસનું શ્રેય શંકર બાસૂને આપે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">