IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો 7 વિકેટથી પરાજય, ગુમાવી સીરીઝ

|

Oct 19, 2020 | 10:19 AM

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં હેગ્લે ઓવલ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની સામે ભારતનો 7 વિકેટથી પરાજય થયો. તેની સાથે જ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે પ્રથમ સીરીઝ ગુમાવી દીધી છે. India vs New Zealand 2nd Test: New Zealand beat India by 7 wickets; wins series 2-0. #NZvsIND #TV9News pic.twitter.com/rySOviFP5G Web Stories View more […]

IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો 7 વિકેટથી પરાજય, ગુમાવી સીરીઝ

Follow us on

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં હેગ્લે ઓવલ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની સામે ભારતનો 7 વિકેટથી પરાજય થયો. તેની સાથે જ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે પ્રથમ સીરીઝ ગુમાવી દીધી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતની આ સતત બીજી મોટી હાર છે. આ પહેલા મેજબાન ટીમે ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમને ટી-20 સીરીઝ 5-0થી જીત્યા પછી વન-ડે સીરીઝમાં 0-3થી હાર મળી હતી. હવે ટેસ્ટ સીરીઝમાં પણ ટીમને 0-2થી હાર મળી છે. બે મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમને 0-2થી ક્લીનસ્વીપનો શિકાર થવું પડ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, દિલ્હી હિંસા પર થઈ શકે છે હંગામો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:00 am, Mon, 2 March 20

Next Article