AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NZ : ભારતની સામે ન્યૂઝીલેન્ડે વનડે સીરીઝ જીતી, 6 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતેની ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આટલું જ નહીં આ મેચ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે વનડે સીરીઝ પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે પહેલાં બેટિંગ કરી હતી અને 273 રન કર્યા હતા. આમ ન્યૂઝીલેન્ડને 6 વર્ષ બાદ ભારતની સામે વનડે સીરીઝ જીતવામાં સફળતા મળી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

IND Vs NZ : ભારતની સામે ન્યૂઝીલેન્ડે વનડે સીરીઝ જીતી, 6 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ
| Updated on: Feb 08, 2020 | 12:11 PM
Share

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતેની ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આટલું જ નહીં આ મેચ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે વનડે સીરીઝ પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે પહેલાં બેટિંગ કરી હતી અને 273 રન કર્યા હતા. આમ ન્યૂઝીલેન્ડને 6 વર્ષ બાદ ભારતની સામે વનડે સીરીઝ જીતવામાં સફળતા મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: બેલગાવ નજીક ટ્રેક્ટર નદીમાં ખાબકતા 7 મહિલાના મોત, 7થી વધુ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતની ટીમ આ લક્ષ્યાંકને સર કરી શકી નહોતી અને 22 રનથી ભારતની હાર થઈ છે. કિવિઝે 3-0થી લીડ મેળવી લીધી છે. ભારતના ખેલાડીઓએ અંત સુધી પ્રયત્ન કર્યો હતો. જો કે ભારતની ટીમ 274 રનનો પીછો કરતાં 48.3 ઓવરમાં જ 251 કરી શકી હતી અને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જાડેજાએ 55 રન કર્યા પણ હતા. લોકેશ રાહુલ માત્ર 4 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલી 15 રન જ કરી શક્યો હતો. પૃથ્વી શો કાઈલી જેમિસનના બોલનો શિકાર થયો હતો અને 24 રન કર્યા હતા. જ્યારે મયંક અગ્રવાલ 3 રને જ આઉટ થયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝ જીતી લીધી હતી તો ન્યૂઝીલેન્ડે ભારતની સામેની વનડે સીરીઝ જીતી લીધી છે. કોહલી સતત ત્રીજી વખત બોલ્ડ થયો છે જ્યારે નવદીપ સૈનીની લોકો પ્રસંશા કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">