AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ભારત અને શ્રીલંકા સામેની મેચમાં આ ઘટનાને લઈને BCCIએ ICCને લખ્યો પત્ર

વિશ્વ કપમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને છે અને ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડની સામે સેમીફાઈનલમાં ટકરાશે પણ શ્રીલંકાની સામે મેચ દરમિયાન એવા દ્રશ્યો સામે આવ્યા છે. જેનાથી ભારતીય ટીમના ખેલાડીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. An aircraft flies past carrying a banner that reads "Justice for Kashmir" over the field where the […]

VIDEO: ભારત અને શ્રીલંકા સામેની મેચમાં આ ઘટનાને લઈને BCCIએ ICCને લખ્યો પત્ર
| Updated on: Jul 07, 2019 | 10:27 AM
Share

વિશ્વ કપમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને છે અને ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડની સામે સેમીફાઈનલમાં ટકરાશે પણ શ્રીલંકાની સામે મેચ દરમિયાન એવા દ્રશ્યો સામે આવ્યા છે. જેનાથી ભારતીય ટીમના ખેલાડીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

આ ઘટનાને લીધે BCCI પણ નારાજ છે. BCCIએ ICCને પત્ર લખ્યો છે. જેમાં BCCIએ ભારતીય ખેલાડીઓ અને ફેન્સની સુરક્ષાને લઈને આશ્વાસનની માંગ કરી છે. શ્રીલંકા સામેની મેચમાં સ્ટેડિયમની ઉપરથી એક પછી એક 3 પ્લેન ભારત વિરોધી બેનર સાથે નીકળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મેચની શરૂઆત પછી થોડા સમય પછી એક વિમાન ‘કાશ્મીર માટે ન્યાય’ માટેનો સંદેશની સાથે ઉડયુ હતું. તેના અડધા કલાક પછી આ પ્રકારનું એક વિમાન ફરીથી સ્ટેડિયમની ઉપરથી ઉડ્યુ હતું, જે ‘ભારત નરસંહાર બંધ કરો, કાશ્મીરને આઝાદ કરો’ના બેનર સાથે આવ્યુ હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ત્રીજુ પ્લેન ‘ભારતમાં મોબ લિચિંગ’ બંધ કરવામાં આવેના બેનર સાથે આવ્યું હતું. આ ઘટના પછી BCCIએ ICCને લેખિતમાં ફરિયાદ દાખલ કરી છે. BCCIએ લીડસના હેડિંગ્લે સ્ટેડિયમ ઉપર વિમાનથી ભારત વિરોધી બેનર ફરકાવવા માટેના મુદ્દાને અસ્વીકાર્ય ગણાવીને ICCના સમક્ષ ભારતીય ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.

[yop_poll id=”1″]

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ ઘટના પુરી રીતે અસ્વીકાર્ય છે. ICCને લખવામાં આવ્યુ કે હેડિંગ્લેમાં જે પણ ઘટના બની તેને લઈને ચિંતા જાહેર કરી છે. જો સેમીફાઈનલમાં આ પ્રકારની ઘટના બનશે તો ખુબ દુર્ભાગ્યશાળી થશે. ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">