AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket : ભારતીય ક્રિકેટ ટીમે જોઇ ભારતીય ક્રિકેટ ટીમની મેચ, BCCI એ શેર કર્યો વીડિયો

અત્યારે ભારતની બે ટીમ અલગ અલગ દેશમાં અલગ અલગ ક્રિકેટ રમી રહી છે. પરંતુ બંનેના દિલ એક બીજા સાથે જોડાયેલા છે. ઇંગલેન્ડમાં ઉપસ્થિત વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની વાળી ભારતીય ટીમના ખેલાડી મંગળવારે સંપૂર્ણ સમય સુધી ટીવી અને પોતાના મોબાઇલ ફોન પર ચોંટેલા દેખાયા.

Cricket : ભારતીય ક્રિકેટ ટીમે જોઇ ભારતીય ક્રિકેટ ટીમની મેચ, BCCI એ શેર કર્યો વીડિયો
Team India in England
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:52 AM
Share

અત્યારે ભારતની બે ટીમ અલગ અલગ દેશમાં અલગ અલગ ક્રિકેટ રમી રહી છે. પરંતુ બંનેના દિલ એક બીજા સાથે જોડાયેલા છે. ઇંગલેન્ડમાં ઉપસ્થિત વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની વાળી ભારતીય ટીમના ખેલાડી મંગળવારે સંપૂર્ણ સમય સુધી ટીવી અને પોતાના મોબાઇલ ફોન પર ચોંટેલા દેખાયા.

ભારત અને શ્રીલંકા (IND vs SL 2nd ODI) વચ્ચે કોલંબોમાં ચાલી રહેલી બીજી વનડે મેચની મજા લઇ રહ્યા હતા. જ્યાં રોમાંચક અંદાજમાં શિખર ધવનના (Shikhar Dhawan) નેતૃત્વ વાળી ટીમે મેચ જીતી અને સીરીઝ પણ પોતાના નામ પર કરી.

મંગળવારે એક તરફ ઇંગલેન્ડમાં અભ્યાસ મેચ રમાઇ રહી હતી. ત્યારે બીજી તરફ શ્રીલંકામાં ભારતીય વનડે ટીમ શ્રીલંકાના વિરુધ્ધ વનડે સીરીઝની બીજી મેચ રમી રહી હતી. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે નાની ઇજા થવાના કારણે અભ્યાસ મેચથી બહાર હતા, માટે તેઓ સંપૂર્ણ સમય વનડે મેચથી ચોંટેલા રહ્યા. જ્યારે અભ્યાસ મેચનો દિવસ પૂર્ણ થયા બાદ બાકીના ખેલાડીઓ પણ પહેલા ડ્રેસિંગ રુમમાં દીપક ચહરના દાવનો આનંદ લેતા જોવા મળ્યા, જ્યારે થોડા સમય બાદ ટીમની બસમાં પણ ઉત્સાહ દેખાયો.

બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જોઇ શકાય છે કે ડરહમમાં ઉપસ્થિત ટીમના તમામ ખેલાડી અને કોચ રવિ શાસ્ત્રીની નજર ટીવીમાં છે. બીસીસીઆઈએ વીડિયો પોસ્ટ કરતા લખ્યુ કે, જ્યારે ડરહમમાં ઉપસ્થિત ઇન્ડિયન ટીમે કોલંબોમાં ઉપસ્થિત ટીમ ઇન્ડિયા માટે ચીયર કર્યુ. ડ્રેસિંગ રુમથી લઇ ડાઇનિંગ રુમ અને પછી બસ સુધી આ યાદગાર જીતની એક પળ પણ મિસ ન કરાઇ.

https://twitter.com/BCCI/status/1417558786974306304?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1417558786974306304%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Fcricket%2Farticle%2Fbcci-releases-video-of-indian-test-team-in-england-glued-to-india-vs-sri-lanka-2nd-odi%2F355356

આ સિવાય ઇંગ્લેન્ડમાં ઉપસ્થિત ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કરીને ભારતીય વનડે ટીમને શુભેચ્છાઓ આપી. વિરાટે આ યાદગાર જીતની સરહાના કરી જે કઠિન પરિસ્થિતીઓમાં મેળવવામાં આવી.

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">