IND vs SL : ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી શ્રીલંકાને બેટિંગ આપી, જાણો બંને ટીમમાં પ્લેઈંગ ઈલેવન કોણ?

ગુવાહાટીમાં મેચ રદ થયા બાદ શ્રીલંકાની અને ઈન્ડિયાની ટીમ ફરીથી ઈંદોર ખાતે સામસામે ટકરાઈ રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટોસ પણ થઈ ગયો છે અને ટોસ જીત્યા બાદ ભારતે નિર્ણય પણ લઈ લીધો છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે. આથી શ્રીલંકાની ટીમે મેદાનમાં ઉતરીને બેટિંગ કરવાનું આમંત્રણ ભારતીય ટીમે […]

IND vs SL : ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી શ્રીલંકાને બેટિંગ આપી, જાણો બંને ટીમમાં પ્લેઈંગ ઈલેવન કોણ?
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 1:44 PM

ગુવાહાટીમાં મેચ રદ થયા બાદ શ્રીલંકાની અને ઈન્ડિયાની ટીમ ફરીથી ઈંદોર ખાતે સામસામે ટકરાઈ રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટોસ પણ થઈ ગયો છે અને ટોસ જીત્યા બાદ ભારતે નિર્ણય પણ લઈ લીધો છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે. આથી શ્રીલંકાની ટીમે મેદાનમાં ઉતરીને બેટિંગ કરવાનું આમંત્રણ ભારતીય ટીમે આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચ છે. આ સીરીઝમાં એક મેચ રદ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો :   નિર્ભયા કેસ: ડેથ વોરંટ 22 જાન્યુઆરીનું પણ જરુરી નથી કે આ જ દિવસે ફાંસી અપાઈ, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 ખેલાડીઓ કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, વોંશિગ્ટન સુંદર, શિવમ દૂબે, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, નવદીપ સોની અને જસપ્રીત બુમરાહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શ્રીલંકાની પ્લેઈંગ 11 ટીમ દનુષ્કા ગુનાતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ પરેરા, ઓશાડા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, ધનંજય ડી સિલ્વા, દસુન શનાકા, ઈસરુ ઉડાના, વાનેંદુ હસારંગા, લાહિરુ કુમારા, લસિત મલિંગા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">