IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડની ટીમ 235 રન પર ઓલઆઉટ, ભારત 7 રનથી આગળ

|

Oct 19, 2020 | 10:45 AM

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ તેમની પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવી ઓલઆઉટ થઈ. #INDvsNZ Test match, Day 2, Session 2: New Zealand 235 (73.1 ov) all out #INDvsNZTestCricket #TV9News https://t.co/mmxWLQ5xJH Web Stories View more શું મગફળી ખાવાથી વજન […]

IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડની ટીમ 235 રન પર ઓલઆઉટ, ભારત 7 રનથી આગળ

Follow us on

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ તેમની પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવી ઓલઆઉટ થઈ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 242 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે હનુમા વિહારીએ સૌથી વધારે 55 રનની ઈનિંગ રમી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ 54-54 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી કાઈલ જેમિસને 5 વિકેટ લીધી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 242 રન પર ઓલઆઉટ થઈ. ભારતીય ટીમ એક સમયે 5 વિકેટ પર 194 રન બનાવી થોડી સન્માનજનક સ્થિતીમાં હતી પણ 48 રન બનાવી 242 રન પર સમેટાઈ ગઈ. ઓપનિંગ કરવા માટે પૃથ્વી શો અને મયંક અગ્રવાલ મેદાન પર ઉતર્યા હતા. પૃથ્વી શોએ 64 બોલમાં 54 રનની ઈનિંગ રમી. પૃથ્વી શોએ પૂજારાની સાથે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી. વિરાટ કોહલી 3 રન પર પેવેલિયનમાં પરત ફર્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે મુસાફરી કરવી યોગ્ય નથી

Published On - 3:22 am, Sun, 1 March 20

Next Article