IND vs ENG: અમ્પાયર પર ભડક્યો વિરાટ કોહલી, જો રુટને નોટ આઉટના નિર્ણયને લઇને સર્જાયો વિવાદ

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે બીજી ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test)ના ત્રીજા દીવસની રમત દરમ્યાન અંપાયરના એક નિર્ણય એ ટીમ ઇન્ડીયા (Team India) ને નારાજ કરી દીધા છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) ની સામે અપિલમાં મેદાન પરના અંપાયર નિતિન મેનન ને કારણે ભારતને વિકેટ નહોતી મળી.

IND vs ENG: અમ્પાયર પર ભડક્યો વિરાટ કોહલી, જો રુટને નોટ આઉટના નિર્ણયને લઇને સર્જાયો વિવાદ
અંપાયર નિતિન મેનન એ બોલની ઇમ્પેક્ટને સ્ટંપ પર માની નહોતી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 15, 2021 | 7:58 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે બીજી ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test)ના ત્રીજા દીવસની રમત દરમ્યાન અંપાયરના એક નિર્ણય એ ટીમ ઇન્ડીયા (Team India) ને નારાજ કરી દીધા છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) ની સામે અપિલમાં મેદાન પરના અંપાયર નિતિન મેનન ને કારણે ભારતને વિકેટ નહોતી મળી. જ્યારે તે માટે DRS પણ લીધો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) તેના થી ખુબ ખફા જોવા મળ્યા હતા.

કોહલી તો અંપાયર પાસે જઇને ભિડાઇ ગયો હતો. તો શાસ્ત્રી ડ્રેસિંગ રુમમાં અંપાયરના નિર્ણય સામે નારાજગી ભર્યો ઇશારા કરતા હતા. આ ઘટના ત્રીજા દિવસની રમતની અંતિમ ઓવરમાં થઇ હતી. ઇંગ્લેંડ એ ત્રણ વિકેટ પર 53 રન સાથે ત્રીજા દિવસની રમત પૂર્ણ કરી હતી. ઇંગ્લેંડ એ ત્રણ વિકટ પર 53 રન સાથે ત્રીજા દિવસની રમત પુર્ણ કરી હતી. ભારત એ જીત માટે 482 રનનુ લક્ષ્ય રાખ્યુ છે.

ત્રીજા દિવસની રમતની આખરી ઓવર અક્ષર પટેલ (Akshar Patel) એ કરી હતી. ઓવરની પ્રથમ બોલમાં જ જો રુટની સામે ઋષભ પંત એ કેચની અપિલ કરી હતી. પરંતુ મેદાન પરના અંપાયર નિતિન મેનન એ અપીલને ઠુકરાવી દીધી હતી. એવામાં પંત એ કેપ્ટન વિરાટ કોહલીથી DRS લેવા માટે કહ્યુ હતુ. લાંબી ચર્ચા બાદ ભારતે DRS લીધુ હતુ. આવામાં સામે આવ્યુ કે બોલ બેટના કિનારાને સ્પર્શ્યો નહોતો. એવામાં રુટ સુરક્ષિત હતો. પરંતુ એલબીડબલ્યુના રિપ્લેમાં ઇંગ્લેંડના કેપ્ટન ફસાઇ રહ્યો હતો. અક્ષર પટેલનો બોલ સ્ટંપ ની સામે જ રુટના પેડથી ટકરાયો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

બોલ ટ્રેકીંગમાં બોલ સ્ટંપ પર જઇને વાગી રહ્યો હતો. પરંતુ ભારત ને જો રુટને વિકેટ નહોતી મળી. કારણ કે મેદાન પર અંપાયર નિતિન મેનન એ બોલની ઇમ્પેક્ટને સ્ટંપ પર માની નહોતી. આ કારણ થી જો રુટ બચી ગયો હતો. કારણ કે ઇંમ્પેક્ટ અંપાયર કોલ હતો.

આ જોઇને ટીમ ઇન્ડીયાનો કેપ્ટન વિરાટ કોહલી ભડક્યો હતો. તે સીધો જ અંપાયરની પાસે પહોંચ્યો હતો અને આ અંગે વાત કરી હતી. તેના હાવભાવ થી સ્પષ્ટ હતુ કે જો રુટ આઉટ હતા અને ખોટો નિર્ણય આપ્યો હતો. જોકે અંપાયર પણ પોતાની વાત પર અડ્યા રહ્યા હતા. તેમનુ કહેવુ હતુ કે ઇંપેક્ટ અલગ સ્થાન પર હતી. કોહલી તે મત થી ખૂબ જ નાખુશ જોવા મળ્યો હતો. લાંબા સમય સુધી તેની નિતિન મેનન સાથે વાતચિત થઇ હતી. ત્યાં ડ્રેસિંગ રુપમમાં બેઠેલા મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ આ નિર્ણય થી સહમત નથી જોવા મળ્યો. તે હાથનો ઇશારો કરીને નારાજગી દર્શાવતો જોવા મળ્યા હતા.

ઉપરાંત કોમેન્ટ્રીમાં લક્ષ્મણ શિવરામાકૃષ્ણન અને ઇંગ્લેંડના માર્ક બુચર પણ અંપાયરના નિર્ણયથી અસહમત જોવા મળ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ઇંમ્પેક્ટ પર અમ્પાયર કોલ કેવી રીતે હોઇ શકે છે. આ તો સ્તબ્ધ કરી દેવા વાળો નિર્ણય કર્યો હતો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">