IND vs ENG: અંતિમ ટેસ્ટને લઇ કોહલી અને અક્ષર સહિત ટીમ ઇન્ડીયા પ્રેકટીસ સેશનમાં વ્યસ્ત, જુઓ તસ્વીરો

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી ની અંતિમ ટેસ્ટ મેચ આગામી 4 માર્ચે રમાનારી છે. અમદાવાદ (Ahmedabad Test) માં વિશ્વના સૌથી મોટ ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ચોથી ટેસ્ટ મેચ રમાનારી છે.

IND vs ENG: અંતિમ ટેસ્ટને લઇ કોહલી અને અક્ષર સહિત ટીમ ઇન્ડીયા પ્રેકટીસ સેશનમાં વ્યસ્ત, જુઓ તસ્વીરો
Kohli and Akshar.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 01, 2021 | 12:50 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી ની અંતિમ ટેસ્ટ મેચ આગામી 4 માર્ચે રમાનારી છે. અમદાવાદ (Ahmedabad Test) માં વિશ્વના સૌથી મોટ ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ચોથી ટેસ્ટ મેચ રમાનારી છે. અગાઉ ત્રીજી ટેસ્ટ મેચ પણ અહીં જ રમાઇ હતી, જેમાં ભારતે શાનદાર વિજય મેળવી શ્રેણીમાં 2-1 થી આગળ છે. ત્રીજી ટેસ્ટ મેચનુ પરિણામ માત્ર બે દિવસની રમતમાં જ સામે આવ્યુ હતુ. જેને લઇને આમ તો ટીમ ઇન્ડીયા (Team India) ને અંતિમ ટેસ્ટ મેચ માટે કેટલાક દિવસનો આરામ મળ્યો હતો. ભારત માટે આખરી ટેસ્ટ મેચ ખૂબ જ મહત્વની છે. ભારત આખરી ટેસ્ટ મેચ જીતી લેવા થી શ્રેણી વિજય મેળવી શકશે. સાથે જ ભારત ICC ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશીપ (WTC) ની ફાઇનલમાં પહોંચી જશે. અંતિમ ટેસ્ટને લઇને ટીમ ઇન્ડીયા હાલમાં પ્રેકટીશ કરી પરસેવો વહાવી રહી છે. જેના ફોટો BCCI એ શેર કર્યા છે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે ઇંગ્લેંડ પહેલા થી જ રેસમાં થી બહાર ફેંકાઇ ચુક્યુ છે. પરંતુ જો ભારત ટેસ્ટ હારી જાય તો ઓસ્ટ્રેલીયાને મોકો મળી શકે છે. આમ ભારત માટે આખરી મેચ જીત મેળવવી અથવા ડ્રો કરવી જરુરી બની રહેશે. ન્યુઝીલેન્ડ પહેલા થી ફાઇનલ માટે ક્વોલીફાઇ કરી ચુક્યુ છે. આ દરમ્યાન હવે ટીમ ઇન્ડીયાએ ફાઇનલમાં પહોંચવા માટે તમામ જોર લગાવી રહી છે. ટીમ ઇન્ડીયા પ્રેકટીશ કરીને મેદાનમાં પરસેવો વહાવી રહી છે. BCCI એ સોશિયલ મિડીયા દ્રારા તસ્વીરો શેર કરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે, રોહિત શર્મા અને સ્થાનિક હિરો અક્ષર પટેલ જોવા મળી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">