IND vs AUS: ઓસ્ટ્રેલીયા પહોંચેલી ટીમ ઈન્ડિયાએ કોરોના પરીક્ષણ કર્યા બાદ પ્રેકટીસ શરુ કરી દીધી, જુઓ તસ્વીરો

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પહોંચેલી ભારતીય ટીમે આઉટડોર ટ્રેનીંગ શરુ કરી દીધી છે. આ પહેલા ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને મહંમદ સિરાજ સહિત આઈપીએલમાં રમવાવાળા ખેલાડીઓએ સિડની ઓલમ્પિક પાર્કમાં આવેલા બ્લેકટાઉન આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ પાર્કમાં ટ્રેનીંગ શરુ કરી છે. બીસીસીઆઈએ ખેલાડીઓની […]

IND vs AUS: ઓસ્ટ્રેલીયા પહોંચેલી ટીમ ઈન્ડિયાએ કોરોના પરીક્ષણ કર્યા બાદ પ્રેકટીસ શરુ કરી દીધી, જુઓ તસ્વીરો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 14, 2020 | 9:58 PM

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પહોંચેલી ભારતીય ટીમે આઉટડોર ટ્રેનીંગ શરુ કરી દીધી છે. આ પહેલા ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને મહંમદ સિરાજ સહિત આઈપીએલમાં રમવાવાળા ખેલાડીઓએ સિડની ઓલમ્પિક પાર્કમાં આવેલા બ્લેકટાઉન આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ પાર્કમાં ટ્રેનીંગ શરુ કરી છે. બીસીસીઆઈએ ખેલાડીઓની ટ્રેનિંગ અને જીમ સેશનની તસ્વીરો પણ ટ્વીટર મારફતે શેર કરી છે.

https://twitter.com/BCCI/status/1327532399098359810?s=20

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: IND vs AUS: સિરીઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરી દીધા, દર્શાવ્યુ આ કારણ

સ્પીનર કુલદિપ યાદવ, ઝડપી બોલર ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, ઓલરાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા અને બેટ્સમેન ચેતેશ્વર પુજારા પરસેવો વહાવતા જોવા મળ્યા હતા. પ્રથમવાર ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાવાળા ટી નટરાજન અને દિપક ચહર પણ પ્રેકટીસ કરતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ ભારતીય ટીમ 14  દિવસ માટે ક્વોરન્ટાઈનમાં છે. સાથે સાથે જોકે પ્રેકટીસ કરતા રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બીસીસીઆઈએ ફોટો સાથે લખ્યુ હતુ કે વિમાનથી ઉતરીને બે દિવસ થયા અને ટીમ ઈન્ડિયાએ આજે પ્રથમ આઉટડોર સેશન કર્યુ. થોડુ વોર્મઅપ કારણ કે શરીર ચાલતુ રહે. જ્યારે બીજી ટ્વીટમાં લખ્યુ હતુ કે, એક વખત બહાર આવ્યા બાદ બોય્સ જીમ પણ ગયા. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના લેગ સ્પીનર યુઝવેન્દ્ર ચહલ અને સાથી સ્પીનર કુલદિપ યાદવ સાથે ફોટો શેર કરી હતી અને સાથે લખ્યુ હતુ કે, મારો ભાઇ કુલદિપ યાદવની વાપસી, સાથે જ ભારત માટે નેશનલ ડ્યુટી પર પણ વાપસી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">