ICCના નવા રેન્કિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટોચના પ્રથમ બે સ્થાનો પર દબદબો જાળવ્યો

હાલમાં જ વનડે રેન્કિંગની આઇસીસી દ્રારા યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ભારત બેટ્સમેનો ટોચના સ્થાન પર કાયમ રહેવામાં સફળ બન્યા છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા આઈસીસીના નવા રેન્કિંગમાં પ્રથમ અને બીજા સ્થાનને જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ એક દીવસીય મેચોની શ્રેણી પૂર્ણ […]

ICCના નવા રેન્કિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટોચના પ્રથમ બે સ્થાનો પર દબદબો જાળવ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 7:41 AM

હાલમાં જ વનડે રેન્કિંગની આઇસીસી દ્રારા યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ભારત બેટ્સમેનો ટોચના સ્થાન પર કાયમ રહેવામાં સફળ બન્યા છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા આઈસીસીના નવા રેન્કિંગમાં પ્રથમ અને બીજા સ્થાનને જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ એક દીવસીય મેચોની શ્રેણી પૂર્ણ થયા બાદ આ નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં કોહલીને એ 871 રેટીંગ પોઈન્ટ સાથે ટોચનુ સ્થાન જળવાઇ રહ્યુ છે. તો આ જ પ્રમાણે નંબર બેના સ્થાન પર રોહીત શર્મા પણ જળવાઇ રહ્યો છે તેને 855 રેટીંગ પોઇન્ટ મળ્યા છે. શ્રેણી હાલમાં જ પુર્ણ થતા તેમાં સારો દેખાવને લઇને ઇંગ્લેન્ડના બેટ્સમેન બેએરસ્ટો અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ તથા એલેક્સ કેરીને રેન્કિંગમાં ફાયદો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાલમાં યોજાયેલી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલી, વન-ડે શ્રેણી ની અંતિમ અને ત્રીજી મેચમાં સદી ફટકારનાર જોન બેએરસ્ટો ટોપ ટેનમાં રહેવામાં સફળ રહ્યો છે. તેણે તેના કેરિયરની બેસ્ટ રેન્કિંગ પોઇન્ટ મેળવ્યા છે. અંતિમ મેચમાં ગ્લેન મેક્સવેલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે એલેક્સ કેરી સાથેની છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં ૨૧૨ રનની વિજેતા પારી રમી હતી. જે શાનદાર રમત ને લઇ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને તેના જ ઘરમાં ત્રણ વિકેટથી હરાવી સીરીઝ જીતી લીધી હતી.

મૈક્સવેલ ની વાત કરવામાં આવે તો તેઓ પાંચ સ્થાન કૂદીને આયર્લેન્ડના પોલ સ્ટરલિંગ સાથે સંયુક્ત સ્થાન 26 નંબર પર પહોંચ્યો છે. જ્યારે કેરી 11 સ્થાન આગળ વધીને 28 નંબર પર પહોંચી ચુક્યો છે. જો બોલરોની યાદી ની વાત કરવામાં આવેતો ઓસ્ટ્રેલિયાના જોશ હૌઝલવુડ બે વર્ષ બાદ પહેલી વખત તેનો ટોપ ટેન યાદીમાં સમાવેશ થઇ શકયો છે. તે 15 માં સ્થાન પરથી ઉઠીને સીધા જ આઠમા સ્થાન પર પહોંચવામાં સફળ બન્યો છે.
 
ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચર 18 સ્થાન પર થી સીધો જ પોતાના કેરિયરની બેસ્ટ રેંકીંગ હાસલ કરી છે. એટલે કે તે દસમા નંબર પર પહોંચી ચૂક્યો છે. લેગ સ્પિનર એડન ઝમ્પા 21 નંબર પર પહોંચી શક્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સાથેની ત્રણ મેચોની વન-ડે સિરીઝ જીત્યા બાદ આઇસીસી વિશ્વ કપ સુપર લીગમાં 20 પોઇંન્ટ હાંસલ કરી દીધા છે સુપર લીગ ની મુખ્ય સાત ટીમો માં ભારતીય ટીમને વર્ષ 2023 મા યોજાનારા વિશ્વકપમાં સીધો પ્રવેશ મળી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">