ICC એ પાકિસ્તાની ક્રિકેટરની ગીલ્લી ઉડાવતી તસ્વીર પોષ્ટ કરી, જબરદસ્ત થઇ ગઇ ખેલાડીની બેઇજ્જતી, જુઓ

|

Jan 30, 2021 | 9:15 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પાકિસ્તાનના ઝડપી બોલરને જબરદસ્ત ટ્રોલ કરી દીધો. પાકિસ્તાન (Pakistan) ના આ ખેલાડીની જાણે કે એક રીતે, સોશિયલ મિડીયામાં બેઇજ્જતી કરી દીધી હોય એવો અહેસાસ થઇ રહ્યો છે.

ICC એ પાકિસ્તાની ક્રિકેટરની ગીલ્લી ઉડાવતી તસ્વીર પોષ્ટ કરી, જબરદસ્ત થઇ ગઇ ખેલાડીની બેઇજ્જતી, જુઓ
Cricketer Hassan Ali (Photo-ICC)

Follow us on

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પાકિસ્તાનના ઝડપી બોલરને જબરદસ્ત ટ્રોલ કરી દીધો. પાકિસ્તાન (Pakistan) ના આ ખેલાડીની જાણે કે એક રીતે, સોશિયલ મિડીયામાં બેઇજ્જતી કરી દીધી હોય એવો અહેસાસ થઇ રહ્યો છે. ICC એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર હસન અલી (Hassan Ali) ની બે તસ્વીરો જારી કરી છે. જેની કેપ્શનમાં લખ્યુ હતુ કે, ‘આપની પ્રોફાઇલ પિક્ચર સામે ફુલ પિક્ચર’. ICC ની આ પોષ્ટને લઇને સોશિયલ મિડીયા પર પાકિસ્તાની ફેંસ ભડકી ઉઠ્યા છે, તો કેટલાંક મજા પણ લઇ રહ્યા છે. એક પાકિસ્તાની ફેન એ તો ICC ને ઇન્ડીયન ક્રિકેટ કાઉન્સીલ બતાવી દીધુ હતુ.

https://twitter.com/ICC/status/1354724056457596932?s=20

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આઇસીસીની આ પોષ્ટમાં બે તસ્વીરો મુકવામાં આવી છે. જેમાં એક ફોટોમાં પાકિસ્તાની ક્રિકેટર હસન અલી શાનદાર પુલ શોટ લગાવતો લાગી રહ્યો છે. જ્યારે બીજી તસ્વીરમાં તેનુ મિડલ સ્ટંપ ઉખડેલુ જોવા મળે છે. તો આ સમયે એ પુરા ફોટોમાં તે પુલ શોટની અદામાં જ જોવા મળી રહ્યો છે. હસન અલીને ક્લીન બોલ્ડ કરવા સાથે જ કાગીસો રબાડાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પુરી કરી હતી. જે પોતાની 44 મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. 25 વર્ષીય રબાડા 200 વિકેટ ઝડપનારો દક્ષિણ આફ્રિકાનો સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે કરાંચી ટેસ્ટમાં 70 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

https://twitter.com/Kamaalhashmat/status/1354724467747004417?s=20

https://twitter.com/beingsecularman/status/1354726072017854464?s=20

https://twitter.com/LoneWarriorDesi/status/1354729978697408512?s=20

Next Article