હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયામાં આ વાતને લઇને ખૂબ યાદ કરે છે, ખૂબ જલદી કરવુ છે આમ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલીયામાં પોતાના દિકરા અગત્સ્યને ખૂબ યાદ કરી રહ્યો છે. પંડ્યાએ આ વાતને ઓસ્ટ્રેલીયામાં કહી છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હાલમાં વન ડે સીરીઝ રમી રહી છે. સીરીઝની પ્રથમ વન ડે ભારત હારી ચુક્યુ છે, જોકે તે મેચમાં ભારત તરફ થી હાર્દિક પંડ્યાએ સર્વાધિક 90 રનની ઇનીંગ રમી હતી. […]

હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયામાં આ વાતને લઇને ખૂબ યાદ કરે છે, ખૂબ જલદી કરવુ છે આમ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 29, 2020 | 10:47 AM

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલીયામાં પોતાના દિકરા અગત્સ્યને ખૂબ યાદ કરી રહ્યો છે. પંડ્યાએ આ વાતને ઓસ્ટ્રેલીયામાં કહી છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હાલમાં વન ડે સીરીઝ રમી રહી છે. સીરીઝની પ્રથમ વન ડે ભારત હારી ચુક્યુ છે, જોકે તે મેચમાં ભારત તરફ થી હાર્દિક પંડ્યાએ સર્વાધિક 90 રનની ઇનીંગ રમી હતી.

હાર્દિક પંડ્યા એ કહ્યુ હતુ કે, પિતા બન્યા પછી તેના માટે જીવનની દ્રશ્ટી બદલાઇ ગઇ છે. પંડ્યાની પત્નિ નતાશા સ્ટૈનકોવિકએ 30 જૂલાઇએ પુત્રને જન્મ આપ્યો હતો. સીરીઝની પ્રથમ વન ડે પછી કહ્યુ હતુ કે, પુત્રના જન્મ પછી જીવનને નવી રીતે જોવાની શરુઆત કરી છે. આ બદલાવ પણ શ્રેષ્ઠતા માટે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

પંડ્યાએ કહ્યુ હતુ કે તે પોતાના પુત્રને ખૂબ યાદ કરે છે, સાથે જ જલ્દી થી ઘરે પરત ફરવા માટે ઇચ્છે છે. જ્યારે મે ઘર છોડ્યુ હતુ ત્યારે માત્ર 15 દિવસનો હતો. હવે જ્યારે પરત ફરીશ ત્યારે તે પાંચેક માસનો થઇ ચુક્યો હશે. હવે મારા માટે તેને લઇને બધુ બદલાઇ ગયુ છે. જોકે આ બદલાવ પણ સારા માટે થઇ રહ્યો છે. અગત્સ્યનો જન્મ મારા જીવન માટે સૌથી સારી પળ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">