Hardik Pandya IPL 2021 : ‘ક્વિક ફાયર’ હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડીયન્સના માર્ગે ટીમ ઇન્ડીયા સુધી આ રીતે પહોચ્યો

હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમ ઇન્ડીયા (Team India) માટે એક મહત્વનો ઓલરાઉન્ડર છે. જોકે તેને મોટા સ્તર પર ક્રિકેટમાં IPL ના પ્લેટફોર્મ પુરુ પાડ્યુ હતુ, મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) તરફ થી રમીને તેણે સૌને પોતાની તરફ આકર્ષ્યા હતા.

Hardik Pandya IPL 2021 : 'ક્વિક ફાયર' હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડીયન્સના માર્ગે ટીમ ઇન્ડીયા સુધી આ રીતે પહોચ્યો
Hardik Pandya
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 24, 2021 | 11:21 AM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમ ઇન્ડીયા (Team India) માટે એક મહત્વનો ઓલરાઉન્ડર છે. જોકે તેને મોટા સ્તર પર ક્રિકેટમાં IPL ના પ્લેટફોર્મ પુરુ પાડ્યુ હતુ, મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) તરફ થી રમીને તેણે સૌને પોતાની તરફ આકર્ષ્યા હતા. બરોડા ક્રિકેટ ટીમ તરફ થી ઘરેલુ ક્રિકેટ રમતા હાર્દિક પંડ્યાને આઇપીએલમાં 2015માં તક મળી હતી. તેણે રમેલી રમતને લઇને તે સતત ફેંસનુ ધ્યાન પોતાની તરફ ખેંચતો હતો. તેની આઇપીએલની રમત વડે બીસીસીઆઇ ની નજર પણ તેની તરફ ખેંચાઇ હતી. આઇપીએલ થી લાઇમ લાઇટમાં આવેલા હાર્દિકને ટીમ ઇન્ડીયામાં પહોંચવામાં સફળતા મળી શકી હતી.

મુંબઇ તરફથી રમતા 2017માં તેણે અશોક ડિંડાની બોલીંગમાં ઇનીંગની અંતિમ ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. તેણે તે રેકોર્ડ નોંધાવ્યો હતો. 2018માં મુંબઇ ઇન્ડીયન્સે તેને 11 કરોડથી ફરીથી ખરીદ કર્યો હતો. હાર્દીક પંડ્યા માટે કહેવાય છે કે, તેની બેટીંગ કરતા તેની બોલીંગ વધુ ઇંપ્રેસીવ છે.

વર્ષ 2019 ની સિઝનમાં તેણે મુંબઇ વતી થી રમતા, 402 રન 16 મેચ રમીને કર્યા હતા. તેણે 14 વિકેટ પણ ઝડપી હતી અને એવરેજ 44 ની હતી. જ્યારે તે માટે તેણે 28 ચોગ્ગા અને 29 સિક્સર લગાવી હતી . તે મુંબઇ ઇન્ડીન્સ નો તે મહત્વનો સુપર સ્ટ્રાઇકર તરીકે ઓળખાય છે. કલકત્તા નાઇટ રાઇડર્સ સામે 232 રનના ટાર્ગેટનુ ચેઝ કરવાનુ હતુ, જે મેચમાં પણ હાર્દિક પંડ્યા ક્વીક ફાયર બન્યો હતો. તેણે 34 બોલમાં જ 91 રન ફટકાર્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ બંને એક વાર કોફી વિથ કરણ ના શો માં પહોંચ્યા હતા અને જ્યા તેણે એક વિવાદાસ્પદ વાણીપ્રયોગ કર્યો હતો જેને લઇને મહિલામાં રોષ ફાટી નિકળ્યો હતો. બાદમાં તેણે પાછળ થી ખૂબ સ્પષ્ટતાઓ કરી હતી.

27 વર્ષીય હાર્દીક પંડ્યા એ 2015 થી લઇને 2020 સુધીમાં 6 સિઝન રમી શક્યો છે. લગાતાર મુંબઇ ઇન્ડીયન્સ સાથે જોડાયલો છે. 2015 માં તેને 9 મેચમાં રમવાનો મોકો મળ્યો. દરમય્યાન તેણે 112 રન કર્યા હતા. વર્ષ 2020 ની સિઝન માં પણ તેણે 14 ઇનીંગ રમીને 281 રન કર્યા હતા. સૌથી વધુ રન તેણે 2019 ની સિઝનમાં બનાવ્યા હતા. જેમા તેણે 402 રન ફટકાર્યા હતા.

આઇપીએલમાં કુલ 80 મેચ રમ્યો હતો. જે દરમ્યાન તેણે 1349 રન કર્યા હતા. આઇપીએલમાં હાર્દિક પંડ્યાએ 1349 રન નોધાવ્યા છે. 91 રનનો સ્કોર તેણે 2019માં નોંધાવ્યો હતો. જે તેના આઇપીએલ કેરિયરનો શ્રેષ્ટ વયક્તીગત સ્કોર નોધાવ્યો છે 2020 ની આઇપીએલ સિઝન દરમ્યાન તેણે 4 અર્ધ શતક લગાવ્યા હતા. હાર્દિકે આ પહેલા તેણે ચાર જ અર્ધશતક લગાવ્યા હતા. તે અત્યાર સુધીમાં 93 છગ્ગા લગાવી ચુક્યો છે. શરુઆતની બીજી સિઝનમાં એક પણ છગ્ગો લગાવી શક્યો નહતો.

આઇપીએલ ની તેણે રમેલી છ સિઝન દરમ્યાન 42 વિકેટ ઝડપી છે. જેમાં તેણે સૌથી વધુ વિકેટ 2018માં ઝડપી હતી. જ્યારે 2020 દરમ્યાન તેણે પીઠમાં સર્જરીને લઇને બોલીંગ થી દૂર રહ્યો હતો. આઇપીએલ માં બેસ્ટ બોલીંગ પ્રદર્શન તેનુ 3 વિકેટ ઝડપી 20 રનનુ છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">