‘કોફી વિથ કરણ’ શોમાં મહિલાઓની વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને મળી આ સજા

'કોફી વિથ કરણ' શોમાં મહિલાઓની વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને મળી આ સજા

જાણીતા ટોક શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓની વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને સજાનો આદેશ આપ્યો છે. પંડ્યા અને રાહુલને 20 લાખ- 20લાખ રૂપિયા ચેરિટીમાં આપવાનો આદેશ આપ્યો છે. મુંબઈ અને પંજાબની મેચ પહેલા હાર્દિક અને રાહુલની BCCIના લોકપાલ સામે હાજર થયા હતા. ત્યારબાદ આ સજા સંભળાવવામાં આવી છે. TV9 Gujarati   […]

Kunjan Shukal

|

Apr 20, 2019 | 7:57 AM

જાણીતા ટોક શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓની વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને સજાનો આદેશ આપ્યો છે.

પંડ્યા અને રાહુલને 20 લાખ- 20લાખ રૂપિયા ચેરિટીમાં આપવાનો આદેશ આપ્યો છે. મુંબઈ અને પંજાબની મેચ પહેલા હાર્દિક અને રાહુલની BCCIના લોકપાલ સામે હાજર થયા હતા. ત્યારબાદ આ સજા સંભળાવવામાં આવી છે.

પંડયા અને રાહુલે બોલિવુડ ફિલ્મ ડીરેકટર કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓને લઈને આપત્તીજનક ટિપ્પણી કરી હતી.ત્યારબાદ તેમની પર પ્રતિબંધ લગાવ્યો હતો. બંને ખેલાડીઓ 5 વન-ડે મેચમાં રમ્યા નહોતા અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમને પાછા ભારત મોકલ્યા હતા. ત્યારબાદ હાર્દિક અને રાહુલે આ મુદ્દે માફી માગતા સાર્વજનિક રીતે માફી પત્ર લખ્યુ હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati