પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Ramakant_Achrekar passed away
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમકાંત અચરેકરનું 87 વર્ષની વયે પોતાના નિધન થયું છે. તેમને પોતાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અચરેકરને પદ્મ શ્રી અને દ્રોણાચાર્ય એવોર્ડ મળી ચુક્યા છે. તેમણે ફક્ત સચિન તેંડુલકરજ નહિ પણ વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, સમીર દીધે, ચંદ્રકાન્ત પંડિત અજિત અગરકર અને રમેશ પોવાર સહીત અનેક દિગ્ગ્જ્જ ખેલાડીઓને […]

Sachin Tendulkar with coach Ramakant Achrekar
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમકાંત અચરેકરનું 87 વર્ષની વયે પોતાના નિધન થયું છે. તેમને પોતાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અચરેકરને પદ્મ શ્રી અને દ્રોણાચાર્ય એવોર્ડ મળી ચુક્યા છે. તેમણે ફક્ત સચિન તેંડુલકરજ નહિ પણ વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, સમીર દીધે, ચંદ્રકાન્ત પંડિત અજિત અગરકર અને રમેશ પોવાર સહીત અનેક દિગ્ગ્જ્જ ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે. અચરેકરના નિધનથી ખેલ જગતમાં શોકનો માહોલ છે.