‘યોર્કરમેન’ જસપ્રીત બુમરાહને મળશે આ મોટો એવોર્ડ, BCCIએ કરી જાહેરાત

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2018-19 સત્રમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. BCCIએ આ જાહેરાત કરી છે. મુંબઈમાં 26 વર્ષના પેસર બુમરાહને BCCI વાર્ષિક એવોર્ડ સમારોહ દરમિયાન આ એવોર્ડ આપવામાં આવશે. દુનિયના નંબર 1 વન-ડે બોલર જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2018માં ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ […]

'યોર્કરમેન' જસપ્રીત બુમરાહને મળશે આ મોટો એવોર્ડ, BCCIએ કરી જાહેરાત
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 9:08 AM

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2018-19 સત્રમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. BCCIએ આ જાહેરાત કરી છે. મુંબઈમાં 26 વર્ષના પેસર બુમરાહને BCCI વાર્ષિક એવોર્ડ સમારોહ દરમિયાન આ એવોર્ડ આપવામાં આવશે. દુનિયના નંબર 1 વન-ડે બોલર જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2018માં ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી છે અને આ સિદ્ધી મેળવનારા પ્રથમ અને એક માત્ર એશિયાઈ બોલર બન્યા છે. બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક પણ લીધી. બુમરાહે જમૈકાના સબિના પાર્કમાં પોતાની હેટ્રિકથી વેસ્ટઈન્ડીઝની બેટિંગ લાઈન અપ તોડી દીધી હતી. આ સિદ્ધી મેળવનારા તે ત્રીજા ભારતીય બોલર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

‘યોર્કરમેન’ બુમરાહે ભારતની ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતવામાં શાનદાર ભૂમિકા નિભાવી, જેની સાથે ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવામાં સફળ રહ્યું. બુમરાહ પૂરૂષ વર્ગમાં સૌથી મોટો એવોર્ડ મેળવશે. ત્યારે પૂનમ યાદવ મહિલા વર્ગમાં સૌથી મોટા એવોર્ડ પર કબ્જો કરશે અને તેમને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરથી સન્માનતિ કરવામાં આવશે. લેગ સ્પિનર પૂનમ યાદવને તાજેતરમાં જ અર્જૂન એવોર્ડ મળ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">