AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ચેનલ પર India vs West Indiesની મેચ ફ્રીમાં જોઈ શકશો, જાણો તમામ વિગતો

તમે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India and West Indies)વચ્ચે રમાનારી આગામી સિરીઝ ફ્રીમાં જોઈ શકશો. આ દરમિયાન બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમાશે.

આ ચેનલ પર India vs West Indiesની મેચ ફ્રીમાં જોઈ શકશો, જાણો તમામ વિગતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 9:43 AM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India and West Indies)વચ્ચે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની સિરીઝ રમાવાની છે. ટીમ ઈન્ડિયા હાલ આ મેચો માટે વેસ્ટ ઈન્ડિઝમાં છે. આ પ્રવાસ માટે વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હવે તમે તમારા ટીવી પર પણ આ સીરીઝની તમામ મેચો ફ્રીમાં જોઈ શકશો. 12 જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ પ્રવાસની તમામ મેચો ટીવી પર ફ્રીમાં બતાવવામાં આવશે. તો ચાલો બંને ટીમો વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલા એક નજર કરીએ અને જાણીએ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ અને તેને લગતી તમામ માહિતી.

WTC ફાઈનલમાં હાર બાદ આ પ્રથમ વખત હશે જ્યારે ટીમ ઈન્ડિયા એક્શનમાં હશે. ટીમ આ મેચ જીતવા પુરતો પ્રયાસ કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા આ નામો પર તમામ ચાહકોની નજર રહેશે. જ્યારે યશસ્વી જ્યસવાલ, ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીઓ પણ આ તકનો લાભ ઉઠાવવા માંગશે. આ સિરીઝ જીયો સિનેમા પર સ્ટ્રીમ થશે.

આ પણ વાંચો : Virat Kohli Video: વિરાટ કોહલી નેટમાં વહાવી રહ્યો છે ખૂબ પરસેવો, એવા શોટ રમ્યો કે ભારત-પાકિસ્તાન ફેન્સ બાખડી પડ્યા!

વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી. યશસ્વી જ્યસ્વાલ, અજિક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન,રવિચંદ્ન અશ્વિન, રવિન્દ્ર જાડેજા , શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અન નવદીપ સૈની

ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

રોહિત શર્મા, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર

ભારતીય ટીમનો પ્રવાસ 12 જુલાઈથી શરુ

2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20 રમવા માટે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ  પહોંચી  છે. ભારતીય ટીમનો આ પ્રવાસ 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝથી શરુ થશે. 3 મેચની વનડે સિરીઝની શરુઆત 27 જુલાઈથી થશે. અંતિમ વનડે 1 ઓગસ્ટના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 5 ટી20 મેચોની સિરીઝ 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે. આ બધા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની (Indian Cricket Team) જાહેરાત થઈ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">