AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final : પ્રેકટીશ સેશન બાદ હળવાશના સમયની વિરાટ કોહલીએ શાનદાર કેપ્શન સાથે તસ્વીર શેર કરી, જુઓ

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આગામી 18 જૂન થી ટક્કર જામશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલમાં બંને ટીમોનો આમનો સામનો થનારો છે. આ પહેલા ભારતીય ટીમ (Team India) પુરો દમ તૈયારીઓમાં લગાવી રહી છે.

WTC Final : પ્રેકટીશ સેશન બાદ હળવાશના સમયની વિરાટ કોહલીએ શાનદાર કેપ્શન સાથે તસ્વીર શેર કરી, જુઓ
Virat Kohli
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 10, 2021 | 8:20 AM
Share

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આગામી 18 જૂન થી ટક્કર જામશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલમાં બંને ટીમોનો આમનો સામનો થનારો છે. આ પહેલા ભારતીય ટીમ (Team India) પુરો દમ તૈયારીઓમાં લગાવી રહી છે. તો વળી વચ્ચે હળવા મૂડમાં હોવાનુ ખેલાડીઓ તસ્વીરો દ્રારા બતાવતા રહે છે. બાયોબબલ અને ચુસ્ત ક્વોરન્ટાઇન દરમ્યાન હળવા મૂડામાં રહેવુ ખેલાડીઓ માટે ખૂબ જરુરી છે. પ્રેકટીશ દરમ્યાનની એક તસ્વીર કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટ્વીટર પર શેર કરી હતી. જેને ખૂબ પસંદ કરાઇ રહી છે.

વિરાટ કોહલીએ શેર કરેલી તસ્વીર માં શુભમન ગીલ (Shubman Gill) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) કોહલી સાથે છે. કોહલીએ ટ્વીટર પર શેર કરેલી તસ્વીર ની કેપ્શન પણ જબરદસ્ત લખી છે. તેણે લખ્યુ છે કે, સૂરજ મુસ્કાન લાવે છે. વિરાટ કોહલી ની આગેવાની માં 18 જૂન થી રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચમાં ભારતીય ટીમ મેદાને ઉતરશે. હાલમાં ભારતીય ટીમ WTC પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે ન્યુઝીલેન્ડ બીજા સ્થાન પર છે.

આ પહેલા ફાઇનલ મેચ લોર્ડઝમાં રમાડવાનુ આયોજન કરાયુ હતુ. જોકે બાદમાં ફાઇનલ મેચને સાઉથમ્પ્ટનમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. સાઉથમ્પ્ટનના એજીસ બાઉલ સ્ટેડિયમથી જોડાયેલી એક હોટલ છે, જે બાયોબબલને સુરક્ષીત રાખવા માટે આસાન છે.

ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ બાદ ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આમ ભારતીય ટીમ લાંબા પ્રવાસ હેઠળ ઇંગ્લેંડમાં રોકાણ કરનાર છે. જ્યારે ન્યુઝીલેન્ડ ની ટીમ આજથી શરુ થતી એજબેસ્ટન ટેસ્ટ ઇંગ્લેંડ સામે રમીને સાઉથમ્પ્ટન ખાતે બાયોબબલમાં આવી પહોંચશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોઇ તટસ્થ સ્થાને પ્રથમ વાર ટેસ્ટ મેચ રમી રહ્યા છે.

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
g clip-path="url(#clip0_868_265)">