AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023: શનિવારથી શરુ થશે ધમાસાણ, જાણો ક્યારે, ક્યાં રમશે પસંદગીની ટીમ, પુરુ શેડ્યૂલ

Women's Premier League 2023: શનિવાર 4 માર્ચથી મુંબઈમાં મહિલા પ્રીમિયર લીગ 2023ની શરુઆત થનારી છે. જ્યારે લીગની ફાઈનલ મેચ 26 માર્ચે રમાનારી છે.

WPL 2023: શનિવારથી શરુ થશે ધમાસાણ, જાણો ક્યારે, ક્યાં રમશે પસંદગીની ટીમ, પુરુ શેડ્યૂલ
WPL 2023 full schedule in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 10:35 AM
Share

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL બાદ હવે ભારતમાં WPL શરુ થવા જઈ રહી છે. વર્ષોથી મહિલા ક્રિકેટરો માટેની લીગને લઈ રાહ જોવાઈ રહી હતી. હવે તેનો અંત શનિવારથી આવી રહ્યો છે. BCCI દ્રારા કરાયેલા આયોજન મુજબ હવે વિશ્વભરની મહિલા ક્રિકેટરો લીગમાં ધમાલ મચાવશે. વિશ્વની સ્ટાર મહિલા ક્રિકેટરો ટૂર્નામેન્ટમાં હિસ્સો લઈ રહી છે. પ્રથમ સિઝન માટે 5 ટીમો પસંદ કરવામાં આવી હતી. જે ટીમનો સ્ક્વોડ ફેબ્રુઆરી માસમાં ઓક્શન દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી મહિનામાં જ મહિલા પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટનુ શેડ્યૂલ BCCI દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ. શેડ્યૂલ સાથે બતાવ્યુ હતુ કે, પ્રથમ સિઝન માટે 22 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 20 લીગ મેચો હશે. આ ઉપરાંત એક એલિમિનેટર અને બાદમાં ફાઈનલ મેચ રમાશે. લીગની શરુઆત ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની ટીમો વચ્ચે ટક્કર સાથે થશે. 11 મેચ ડીવાય પાટીલ સ્ટેડિયમ અને 11 મેચ બ્રેબોન સ્ટેડિયમમાં રમાનારી છે.

WPL 2023 નુ પુરુ શેડ્યૂલ અહીં જુઓ

4 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સ – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

5 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Vs દિલ્હી કેપિટલ્સ – બપોરે 3:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

5 માર્ચ – યુપી વોરિયર્સ Vs ગુજરાત જાયન્ટ્સ – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

6 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – સાંજે 7:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

7 માર્ચ – દિલ્હી કેપિટલ્સ Vs યુપી વોરિયર્સ – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

8 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – સાંજે 7:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

9 માર્ચ – દિલ્હી કેપિટલ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સ – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

10 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Vs યુપી વોરિયર્સ – સાંજે 7:30, બ્રેબોર્ન સ્ટેડિયમ

11 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ Vs દિલ્હી કેપિટલ્સ – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

12 માર્ચ – યુપી વોરિયર્સ Vs મુંબઈ ઈન્ડિયન્સ – સાંજે 7:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

13 માર્ચ – દિલ્હી કેપિટલ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

14 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ Vs ગુજરાત જાયન્ટ્સ – સાંજે 7:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

15 માર્ચ – યુપી વોરિયર્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

16 માર્ચ – દિલ્હી કેપિટલ્સ Vs ગુજરાત જાયન્ટ્સ – સાંજે 7:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

18 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ Vs યુપી વોરિયર્સ – બપોરે 3:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

18 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Vs ગુજરાત જાયન્ટ્સ – સાંજે 7:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

20 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ Vs યુપી વોરિયર્સ – બપોરે 3:30, બ્રેબોર્ન સ્ટેડિયમ

20 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ Vs દિલ્હી કેપિટલ્સ – સાંજે 7:30, ડીવાય પાટીલ સ્ટેડિયમ

21 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Vs મુંબઈ ઈન્ડિયન્સ – બપોરે 3:30, ડીવાય પાટીલ સ્ટેડિયમ

21 માર્ચ: યુપી વોરિયર્સ Vs દિલ્હી કેપિટલ્સ – સાંજે 7:30, બ્રેબોર્ન સ્ટેડિયમ

24 માર્ચ: એલિમિનેટર – સાંજે 7:30, ડીવાય પાટીલ સ્ટેડિયમ

માર્ચ 26: ફાઇનલ – સાંજે 7:30, બ્રેબોર્ન સ્ટેડિયમ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">