AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 : પાકિસ્તાની હોસ્ટ ઝૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી, હિંદુ દેવી-દેવતાઓનું કર્યું હતું અપમાન

પાકિસ્તાની મહિલા પત્રકાર ઝૈનબ અબ્બાસ (Zainab Abbas) ICC વર્લ્ડ કપ શોને હોસ્ટ કરવા માટે ભારત આવી હતી. એવા સમાચાર છે કે ઝૈનબને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી છે. પાકિસ્તાની પત્રકાર હાલમાં દુબઈમાં હોવાના અહેવાલ છે.

World Cup 2023 : પાકિસ્તાની હોસ્ટ ઝૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી, હિંદુ દેવી-દેવતાઓનું કર્યું હતું અપમાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 12:42 PM
Share

પાકિસ્તાની મહિલા પત્રકાર ઝૈનબ અબ્બાસ (Zainab Abbas)ને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી છે. તે અહીં આઈસીસી વર્લ્ડકપ 2023ની એન્કરિંગ કરવા માટે આવી હતી. ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ આ એક્શન હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવાને કારણે લેવામાં આવ્યું છે. એવા અહેવાલ છે કે, ઝૈનબ હાલમાં દુબઈમાં છે.

ઝૈનબ અબ્બાસ પર કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે ભારતના એક વકીલ વિનીત ઝિંદલે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.આ ફરિયાદ ઝૈનબના જુના ટ્વિટસને લઈને હતી. જેમાં હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ લખ્યું હતુ. ફરિયાદ કરનાર વકીલ મુજબ ઝૈનબે આ ટ્વિટ 9 વર્ષ પહેલા યુઝર નેમ “Zainablovesrk” થી કર્યું હતુ. ત્યારબાદ તેમણે બદલી “ZAbbas Official,” કર્યું હતુ.

આ પણ વાંચો : Virat Kohli : ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીની ‘ચિતે કી ચાલ, બાજ કી નજર’, જુઓ Video

ઝૈનાબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી

પાકિસ્તાની મહિલા પત્રકાર ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ ફરિયાદ દિલ્હીના સાયબર સેલમાં થઈ હતી. હિન્દુ માન્યતાઓનું અપમાન કરવાના આરોપમાં આઈપીસી કલમ 153A, 295, 506 અને 121 લગાવવામાં આવી હતી. સાથે એ પણ માંગ કરવામાં આવી હતી કે, તેને જલ્દી વર્લ્ડકપની પ્રઝેન્ટર લિસ્ટમાંથી બહાર કરવામાં આવે કારણ કે, ભારત આવા લોકોનું સ્વાગત નહિ કરી શકે, જે ભારત વિરુદ્ધ બોલે છે.

Zainab Abbas

ભારતીય ક્રિકેટર પર ઝૈનાબે નિશાન સાંધ્યું હતુ. એક જુના ટ્વિટમાં તેણે આપત્તિજનક લખાણ લખ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ હવે ઝૈનબ અબ્બાસના મામલે અપટેડ આવ્યું છે કે, પાકિસ્તાની પત્રકારને આઈસીસી વર્લ્ડ કપ 2023થી તો દુર કરવામાં આવી છે સાથે ભારતમાંથી પણ બહાર કરવામાં આવી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">