AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ Vs BAN: બોલને ફટકારવામાં ‘છગ્ગો’ નહી પણ ‘સત્તો’ મળ્યો આ બેટ્સમેનને! ટેસ્ટ મેચમાં કિવી ઓપનરનો કમાલનો શોટ, જુઓ Video

ન્યૂઝીલેન્ડ (New Zealand) ના ઓપનર વિલ યંગે (Will Young) એવો શાનદાર શોટ રમ્યો, જેના પર તેને 1, 2, 3, 4, 5 કે 6 નહીં પણ 7 રન મળ્યા. ન જાણીને નવાઈ લાગી.

NZ Vs BAN: બોલને ફટકારવામાં 'છગ્ગો' નહી પણ 'સત્તો' મળ્યો આ બેટ્સમેનને! ટેસ્ટ મેચમાં કિવી ઓપનરનો કમાલનો શોટ, જુઓ Video
Will Young: આ શોટ પર તેનો કેચ છુટતા જીવત દાન પણ મળ્યુ હતુ.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 9:09 AM
Share

ક્રિકેટમાં એક બોલ પર મહત્તમ 6 રન બને છે. પરંતુ, ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ (Christchurch Test) માં આ બેટ્સમેનને આના કરતા થોડો વધારે મળ્યો છે. ન્યૂઝીલેન્ડના ઓપનર વિલ યંગે (Will Young) એવો શાનદાર શોટ રમ્યો, જેના પર તેને 1, 2, 3, 4, 5 કે 6 નહીં પણ 7 રન મળ્યા. ન જાણીને નવાઈ લાગી. પરંતુ તે થયું છે. અને, આ નજારો ક્રાઈસ્ટચર્ચમાં જોવા મળ્યો છે, જ્યાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ (New Zealand Vs Bangladesh) વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે.

આ અદ્ભુત દ્રશ્ય રોસ ટેલર (Ross Taylor) ની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચમાં જોવા મળ્યુ છે. ભારતના ક્રિકેટ ચાહકો જ્યારે નિંદ્રામાં હતા ત્યારે ન્યુઝીલેન્ડનો બેટ્સમેન વિલ યંગ માત્ર 1 બોલમાં 7 રન બનાવીને કમાલ કરી રહ્યો હતો.

પ્રસંગ હતો ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની 26મી ઓવરનો. બોલર બાંગ્લાદેશનો ઇબાદત હુસૈન હતો. અને, સ્ટ્રાઈક પર ન્યુઝીલેન્ડનો ઓપનર વિલ યંગ હતો, જે આ સમયે 26 રન બનાવીને રમી રહ્યો હતો. પૂજાની ઓવરનો છેલ્લો બોલ વિલ યંગના બેટની કિનારી લઈને બીજી સ્લિપમાં ગયો હતો, જ્યાં તેનો કેચ છોડવામાં આવ્યો હતો તેમજ મિસફિલ્ડ પણ હતો. એટલે કે જીવત દાન આપવાની સાથે બાંગ્લાદેશે રન પણ આપ્યા.

1 બોલમાં આ રીતે બનાવ્યા 7 રન

આમ તો બોલને બાઉન્ડ્રી પર ફિલ્ડ કરવામાં આવ્યો હતો. પરંતુ, મામલો અહીં પૂરો ન થયો. એ દરમિયાન, વિલ યંગે દોડીને માત્ર 3 રન લઇ લીધા હતા. ત્યારે બોલર નુરુલ હસનના થ્રોને પકડી ન શક્યો અને બોલ સીધો બાઉન્ડ્રીની પાર ગયો. આ જે બોલ પર જ્યાં વિલ યંગ આઉટ થઈ શક્યો હોત. ત્યાં તેને 7 રન મળ્યા. અને તેનો સ્કોર 26 રનથી 33 રન પર પહોંચ્યો હતો.

વિલ યંગે અડધી સદીની ઇનિંગ રમી હતી

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં વિલ યંગે 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 114 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા ફટકાર્યા. આ તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી અડધી સદી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે કેપ્ટન ટોમ લાથમ સાથે ઓપનિંગ વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 148 રનની મોટી ભાગીદારી થઈ હતી.

આ પણ વાંચોઃ IND vs WI: વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન કોરોનાનુ સંકટ, BCCI કોરોનાથી બચવા આ પગલુ ભરી શકે છે

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉન ટેસ્ટ માટે પ્લેયીંગ ઇલેવન પસંદગી સૌથી મોટી મુશ્કેલી, નિર્ણાયક મેચમાં કોણ રમશે ઉમેશ યાદવ કે ઇશાંત શર્મા ?

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">