Vijay Hazare Trophy 2021: શિખર ધવન ધરાવતી દિલ્હીની ટીમ સામે સૌરાષ્ટ્રનો 4 વિકેટે વિજય, પ્રેરક માંકડ અને સમર્થ વ્યાસના શાનદાર અર્ધશતક

સૌરાષ્ટ્રની ટીમ (Saurashtra Team) આ પહેલા ઉત્તર પ્રદેશ, હરિયાણા, હૈદરાબાદ અને ઝારખંડને પણ હરાવી ચુકી છે. એલીટ ગ્રુપમાં ટીમે એક પણ મેચ સૌરાષ્ટ્રે ગુમાવી નથી.

Vijay Hazare Trophy 2021: શિખર ધવન ધરાવતી દિલ્હીની ટીમ સામે સૌરાષ્ટ્રનો 4 વિકેટે વિજય, પ્રેરક માંકડ અને સમર્થ વ્યાસના શાનદાર અર્ધશતક
Delhi vs Saurashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:12 PM

ચંદિગઢમાં મંગળવારે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) ની ગ્રુપ મેચમાં સૌરાષ્ટ્ર અને દિલ્હી (Delhi vs Saurashtra) વચ્ચે ટકક્ર થઇ હતી. સૌરાષ્ટ્રની ટીમ (Saurashtra Team) ના કેપ્ટન જયદેવ ઉનડકટે (Jaydev Unadkat)ટોસ જીતીને પહેલા ફીલ્ડીંગ પસંદ કરી હતી. દિલ્હીની ટીમે ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને ઉતરીને 202 રનનુ ટાર્ગેટ સૌરાષ્ટ્રને આપ્યુ હતુ. શિખર ધવન (Shikhar Dhawan) જેવા ધુંઆધાર ખેલાડી ધરાવતી ટીમે 8 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ આપ્યુ હતુ. જેને સૌરાષ્ટ્રની ટીમે સરળતાથી પાર કરી લઇ 4 વિકેટે વિજય મેળવ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ શિખર ધવન (12) ના રુપમાં પ્રથમ વિકેટ 17 રના સ્કોર પર ગુમાવી દીધી હતી. વૈભવ કંદપાલ (10), હિંમતસિંહ (5) અને નિતીશ રાણા (4) ની ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. દિલ્હીએ 35 રનના સ્કોર પર જ ટોચની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોન્ટી સિંધૂ (32), અનુજ રાવત (45) અને સાગવાને (34) ઇનીંગની સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. કેપ્ટન જયદેવ ઉનડકટે અને ચેતન સાકરીયાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ચિરાગ જાની, પ્રેરક માંકડ, યુવરાજ ચુડાસ્મા અને ડીએ જાડેજાએ એક એક વિકેટ મેળવી હતી.

જવાબમાં ટૂર્નામેન્ટની દમદાર ટીમ તરીકે ઉભરી આવેલી સૌરાષ્ટ્રની ટીમે પ્રેરક માંકડ (73) અને સમર્થ વ્યાસે (52) અર્ધ શતક નોંધાવી ટીમને જીત અપાવવામાં મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. વિશ્વરાજસિંહ જાડેજા અને હાર્વિક દેસાઇની ઓપનીંગ જોડી 14 રનના સ્કોર પર તૂટી ગઇ હતી. હાર્વિક બાદ શેલ્ડન જેક્શને 5 રન જોડીને વિકેટ ગુમાવી હતી. અર્પિત વસાવડા પણ 2 રનમાં જ આઉટ થયો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

જોકે પ્રેરક અને સમર્થે ટીમને જીતના કિનારે લાવી દીધી હતી. પ્રેરકે 2 છગ્ગા ફટકાર્યા હતા. ચિરાગ જાની (17) અને ધર્મેન્દ્રસિંહ જાડેજા (8) એ અણનમ રહીને જીત અપાવી હતી. દિલ્હીના મયંક યાદવે સૌરાષ્ટ્રના 3 બેટ્સમેનોની વિકેટ ઝડપી હતી. જ્યારે સિમરતજીત સિંહે 2 વિકેટ મેળવી હતી. તેજસ બારોકાએ 1 વિકેટ મેળવી હતી. સૌરાષ્ટ્રની ટીમ આ પહેલા ઉત્તર પ્રદેશ, હરિયાણા, હૈદરાબાદ અને ઝારખંડને પણ હરાવી ચુકી છે. એલીટ ગ્રુપમાં ટીમે એક પણ મેચ સૌરાષ્ટ્રે ગુમાવી નથી. આમ ટૂર્નામેન્ટમાં સળંગ પાંચમી જીત નોંધાવી છે.

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન મરવા વાંકે જીવી રહ્યુ છે ત્યાં 37 કરોડની ક્રિકેટ પિચ ખરીદશે, ખર્ચાળ ‘ડ્રોપ-ઇન પિચ’ નો ચસકો લાગ્યો

આ પણ વાંચોઃ Vijay Hazare 2021: બરોડાની ટીમે અનોખા રેકોર્ડ સાથે મેળવી જીત, તમિલનાડુને 115 રનનો ટાર્ગેટ આપી 41 રને વિજય મેળવ્યો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">