IPL 2023 GT vs CSK: ફાઈનલના દિવસે અમદાવાદનું હવામાન કેવું રહેશે, વરસાદ પડશે તો જાણો કોણ જીતશે કોણ હારશે

IPL 2023 ની ફાઇનલ મેચ 28 મે, રવિવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદમાં રમાશે. આ મેચમાં વરસાદ વિલન બની શકે છે.

IPL 2023 GT vs CSK: ફાઈનલના દિવસે અમદાવાદનું હવામાન કેવું રહેશે, વરસાદ પડશે તો જાણો કોણ જીતશે કોણ હારશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 11:32 AM

IPL 2023ની ફાઇનલ મેચ રવિવાર 28 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ પર ફરી એકવાર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આ મેચમાં વરસાદની ખલેલ પડી શકે છે. અગાઉ આ મેદાન પર રમાયેલ ક્વોલિફાયર 2માં પણ વરસાદ નડ્યો હતો અને મેચની શરૂઆત અડધો કલાક મોડી થઈ હતી. હવે ફરી એકવાર ફાઈનલ મેચ પર વરસાદનો ખતરો છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો વિજેતા કોણ હશે?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત સામે ટકરાશે. ટાઇટન્સની આ સતત બીજી ફાઇનલ મેચ છે. આ સાથે જ CSK રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં પહોંચી છે. આ મેચ માટે હવામાનની આગાહી ચાહકોની ચિંતા વધારી શકે છે. એટલે કે આ મેચ પર વરસાદનો ખતરો છે. જો હવામાનની આગાહીની વાત કરીએ તો મેચ દરમિયાન વરસાદની 40 ટકાથી વધુ શક્યતા છે. જો વરસાદ થશે તો કોણ જીતશે તે પણ લોકોના મનમાં છે. પરંતુ તે પહેલા, ચાલો હવામાનની આગાહીને સંપૂર્ણ વિગતવાર જાણીએ.

હવામાનની આગાહી શું છે?

જો એક્યુવેધરના રિપોર્ટનું માનીએ તો અમદાવાદમાં બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી વરસાદની બહુ શક્યતા નથી. આ દરમિયાન માત્ર 14 ટકા વરસાદ જ જોવા મળી શકે છે. પરંતુ સાંજે 4 વાગ્યા પછી 11 વાગ્યા સુધી સતત 40 ટકાથી વધુ વરસાદની શક્યતા છે. આ મેચની ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે થશે અને લાઈવ એક્શન સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પરંતુ હવામાનની આગાહી સ્પષ્ટ કહી રહી છે કે વચ્ચે-વચ્ચે વરસાદ ચાલુ રહી શકે છે.

જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો વિજેતા કોણ?

જો મેચ શરૂ થયા પછી મેચમાં વિક્ષેપ આવે અને બીજી ઇનિંગ્સ પછી વરસાદ વિક્ષેપ પડે તો ડકવર્થ લુઈસ (DLS)નું પરિણામ આવી શકે છે.

જો પ્રથમ બોલ ફેંકી ન શકાય તો મહત્તમ સમયની રાહ જોવામાં આવશે અને એક ઓવરની મેચ પણ 12.50 સુધી કરી શકાશે.

5 ઓવરની મેચની પણ શક્યતા છે.

જો કોઈ પણ સંજોગોમાં મેચ ન થાય, તો લીગ તબક્કામાં ટોચ પર રહેનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">