T20 World Cup: ભારતમાં આયોજનને લઈ સંકટ યથાવત, ICCએ કહ્યું પહેલા સભ્ય દેશોનો ભરોસો લેવાશે!

આગામી 28 જૂન સુધીનો સમય ICCએ નિર્ણય લેવા માટે આપ્યો છે. જોકે ICCએ UAE અને ઓમાનને બેકઅપ પ્લાન તરીકે તૈયાર રાખ્યો છે.

T20 World Cup: ભારતમાં આયોજનને લઈ સંકટ યથાવત, ICCએ કહ્યું પહેલા સભ્ય દેશોનો ભરોસો લેવાશે!
Sourav Ganguly
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 15, 2021 | 4:39 PM

T20 વિશ્વકપ (World Cup) 2021નું યજમાન પદ ભારત પાસે છે. કોરોનાની બીજી લહેરની સ્થિતીને લઈ ભારતમાં વિશ્વકપ યોજવાને લઈને સંકટ તોળાઈ રહ્યું છે. જોકે હજુ BCCI પાસે સ્થળ સંદર્ભે નિર્ણય લેવા માટે બે સપ્તાહનો સમય છે. આગામી 28 જૂન સુધીનો સમય ICCએ નિર્ણય લેવા માટે આપ્યો છે. જોકે ICCએ UAE અને ઓમાનને બેકઅપ પ્લાન તરીકે તૈયાર રાખ્યો છે. દરમ્યાન ICCના CEOએ કહ્યું કે આપણે હવે નિર્ણયને લઈને નિશ્ચિત થવાની જરુર છે.

ભારતમાં એપ્રિલ અને મે માસ દરમ્યાન કોરોનાએ તેનુ વિકરાળ સ્વરુપ દર્શાવ્યુ હતુ. હજુ ત્રીજી લહેર ઓક્ટોબર નવેમ્બર માસમાં આવનારી હોવાની આશંકાઓ દર્શાવાઈ રહી છે. આ દરમ્યાન જ ICC T20 વિશ્વકપનું આયોજન કરવાનો સમયગાળો છે. કોરોનાને લઈને વિશ્વકપના આયોજનેને લઈને મુશ્કેલીઓ નડી રહી છે. ત્યાં હવે વિશ્વકપનું આયોજન ભારત બહાર ખસેડવાને લઈને વિચારણા ગંભીર બની રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ICCના કાર્યકારી CEO જ્યોફ અલાર્ડિસે (Geoff Allardice) કહ્યું અમારે ટુર્નામેન્ટને લઈને સ્વીકૃત સમયમર્યાદામાં ટૂર્નામેન્ટ પૂર્ણ કરાવવાની જરુરિયાત છે. યોજના બનાવવાની દૃષ્ટીથી અમારે નિશ્ચિતતા જોઈએ છે. કોરોનાને લઈને લાગેલા પ્રતિબંધના સમયમાં વૈશ્વિક ટૂર્નામેન્ટના આયોજનને લઈને જટીલતા ફરી પેદા થઈ છે.

CEOએ કહ્યું પ્રવાસને લઈને નિયંત્રણો છે. અન્ય દેશોમાં પ્રવેશ માટે નિયમો છે. અંતિમ નિર્ણયને લઈને હવે કેટલાક દિવસ બાકી છે. અમારે નિર્ણયને લઈને નિશ્ચિતતાની જરુર છે કે ટૂર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવશે. અમે મેચોનો કાર્યક્રમ તૈયાર કરવાની શરુઆત કરી શકીએ છીએ. તેમજ તમામ યોજનાઓ બનાવી શકીએ છીએ. બોર્ડ જૂન માસના અંતમાં નિર્ણય કરશે. આ દરમ્યાન અમે પ્રતિદિનના ધોરણે BCCI સાથે વાતચીત કરીએ છીએ.

CEOએ કહ્યું ભરોસો લેવાશે

અલાર્ડિસે આગળ કહ્યું બજેટ અને અન્ય મુદ્દાઓ પણ છે. આ સમયમાં તેનાથી વધારે કઈ કહી શકાય નહીં કે નિર્ણય મહિનાના અંતમાં કરવામાં આવશે. તેમણે આશ્વાસન આપ્યુ હતુ કે, જો ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવશે તો તમામ સભ્ય દેશોને ભરોસોમાં લઈને એમ કરવામાં આવશે.

આગળ ઉમેર્યુ હતુ, ICCના તમામ નિર્ણયો બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જેમાં તમામ સદસ્ય દેશોના પ્રતિનિધિ સામેલ છે. મેચોનું આયોજન ક્યાં કરવામાં આવશે, તેના અંગેનો નિર્ણય કરતા વખતે બોર્ડની નજરમાં હંમેશા સભ્ય દેશો અને ખેલાડીઓના દૃષ્ટીકોણની ઝલક મળે છે.

આ પણ વાંચો: WTC Final: ટૂર્નામેન્ટમાં ભારત કે ન્યુઝીલેન્ડ બંનેમાંથી કયા દેશનાં બેટ્સમેનોનો રહયો છે દમ, જાણો

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">