INDvSL: શ્રીલંકા ટીમમાં બે દિગ્ગજોની વાપસી, ભારત સામે ટેસ્ટ ટીમની થઇ જાહેરાત

શ્રીલંકાએ ભારત સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી. કુશલ મેંડિસ અને નિરોશન ડિકવેલાને ટીમમાં સમાવેશ કર્યો.

INDvSL: શ્રીલંકા ટીમમાં બે દિગ્ગજોની વાપસી, ભારત સામે ટેસ્ટ ટીમની થઇ જાહેરાત
Sri Lanka Cricket (PC: Sri Lanka Cricket)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 8:11 PM

ભારત (Team India) ના પ્રવાસે બે ટેસ્ટ મેચ માટે શ્રીલંકા ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket) ની જાહેરાત થઇ ગઇ છે. તેમની આ ટીમમાં કેટલાક ખેલાડીઓની વાપસી થઇ છે. તો ટીમમાં અન્ય નવા નામ પણ ટીમમાં જોવા મળ્યા છે. ભારતના પ્રવાસ પર શ્રીલંકાની ટીમ ટી20 સીરિઝ બાદ ટેસ્ટ સીરિઝ પણ રમશે. નિરોશન ડિકવેલા અને કુસલ મેંડિસની શ્રીલંકાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે. વાંડરસેનને પહેલીવાર ટીમમાં સ્થાન મળ્યું છે.

મેંડિસ અને ડિકવેલા બંને ઘર આંગણે વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝ ચુકી ગયા હતા. આ બંને ખેલાડીઓ પર તે સમયે ઇંગ્લેન્ડમાં બાયો-બબલ તોડવાના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે મેંડિસને હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટી20 મેચ માટે હેમસ્ટ્રિંગ ઇજા થયા બાદ પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. વેસ્ટ ઇન્ડિઝ સામે ઘર આંગણે રમાયેલી સીરિઝમાં થિરિમાને પણ ટીમનો ભાગ બની શક્યો ન હતો. બેટિંગમાં મજબુતી માટે તેને ટીમમાં જોડવામાં આવ્યો છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ સુરંગા લકમલ કરશે. તે આ સીરિઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં રમે. લકમલ નિવૃતીની જાહેરાત કરી ચુક્યો છે. ઓશાદા ફર્નાંડો, રોશેન સિલ્વા, સુમિંડા લક્ષણ, રમેશ મેંડિસ (ફિટનેસના કારણોથી), મિનોડ ભાનુકા, લક્ષણ સંદાકન, અસિથા ફર્નાંડો અને ચમિકા ગુણસેકરા જેવા ખેલાડીઓ ટીમમાં નથી.

એક અન્ય સમાચાર એવા પણ છે કે નિરોશન ડિકવેલા અને ધનંજય ડી સિલ્વાને શ્રીલંકાની ટી20 ટીમમાં જોડવામાં આવ્યા છે. કુસલ મેંડિસ અને માહીશ તીક્ષ્ણાની જગ્યાએ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તીક્ષ્ણા પોતાના ઘરે પરત ફરી ગયો છે.

શ્રીલંકાની ટેસ્ટ ટીમ આ પ્રકારે છે

દિનુથ કરૂણારત્ને (સુકાની), પથુમ નિસંકા, લાહિરુ થિરિમાને, ધનંજય ડી સિલ્વા (ઉપ સુકાની), કુસલ મેંડિસ (ફીટનેસના આધાર પર), એંજેલો મેથ્યુસ, દિનેશ ચાંદીમલ, ચરિત અસલંકા, નિરોશન ડિકવેલા, ચમિકા કરૂણારત્ને, રમેશ મેંડિસ (ઇજાના કારણે ભાગ નહીં લે), લાહિરૂ કુમારા, સુરંગા લકમલ, દુષ્મંથા ચમીરા, વિશ્વ ફર્નાંડો, જેફરી વાંડરસે, પ્રવીણ જયવિક્રમા, લસિથ એમ્બુલડેનિયા.

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">