Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંજય બાંગરના છોકરામાંથી છોકરી બનેલ અનાયાએ બતાવ્યા એવા કાતિલ ડાન્સ મૂવ્સ, વીડિયો જોઈ મુન્ની-શીલાને પણ ભૂલી જશો

છોકરામાંથી છોકરી બની ઈંગ્લેન્ડની ભારત પરત ફરેલ પૂર્વ ભારતીય ક્રિકેટરના પુત્ર (હવે પુત્રી) એ તેના કાતિલ ડાન્સ મૂવ્સથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. જો તમે અનાયા બાંગરના ડાન્સ મૂવ્સ જોશો તો તમે બોલિવૂડની તમન્ના, કેટરિના કે મલાઈકાને ભૂલી જશો. મુન્ની અને શીલા પણ અનાયા સામે પાણી ફીકી લાગશે. આ અમે નહીં પણ ઈન્સ્ટાગ્રામ યુઝર્સ કરી રહ્યા છે.

સંજય બાંગરના છોકરામાંથી છોકરી બનેલ અનાયાએ બતાવ્યા એવા કાતિલ ડાન્સ મૂવ્સ, વીડિયો જોઈ મુન્ની-શીલાને પણ ભૂલી જશો
Anaya Bangar DanceImage Credit source: Instagram
Follow Us:
Smit Chauhan
| Edited By: | Updated on: Apr 15, 2025 | 3:14 PM

સંજય બાંગરનો છોકરો હવે છોકરી બની ગયો છે તેણે પહેલીવાર ખુલ્લેઆમ દુનિયા સામે પોતાનો ડાન્સ રજૂ કર્યો છે. અનાયાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા આખી દુનિયા સમક્ષ પોતાના ડાન્સ મૂવ્સ રજૂ કર્યા છે. જો તમે તે ડાન્સ મૂવ્સ જોશો, તો તમે કહેશો કે તે બોલિવૂડની તમન્ના, કેટરિના કે મલાઈકાથી ઓછી નથી. જેમ આ અભિનેત્રીઓ અદ્ભુત ડાન્સથી ફેન્સને દિવાના બનાવે છે તેવી જ રીતે અનાયા બાંગરે પણ પોતાન કાતિલ ડાન્સ મૂવ્સથી ઈન્સ્ટાગ્રામ યુઝર્સને ઘાયલ કરી દીધા છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ડાન્સ વીડિયો

અનાયા બાંગરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તે તેની એક ફ્રેન્ડ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. તેની ફ્રેન્ડ ડાન્સ કરી રહી છે અને અનાયા તેની ફ્રેન્ડના ડાન્સ મૂવ્સને કોપી કરી રહી છે. વીડિયો જોઈને એવું લાગે છે કે જાણે બંને કોઈ ડાન્સ શોની તૈયારીમાં વ્યસ્ત હોય.

Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?
Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ
આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..

ઈંગ્લેન્ડમાં હોર્મોન ટ્રાન્સપ્લાન્ટ કરાવી બની છોકરી

ઈંગ્લેન્ડમાં હોર્મોન ટ્રાન્સપ્લાન્ટ બાદ સંજય બાંગરનો દીકરો છોકરી બન્યો છે. સંજય બાંગરનો દીકરો જે પહેલા આર્યન બાંગર તરીકે ઓળખાતો હતો, હવે છોકરી બન્યા પછી અનાયા બાંગર તરીકે ઓળખાય છે. અનાયા થોડા દિવસ પહેલા જ ઈંગ્લેન્ડથી ભારત આવી છે. ભારત પહોંચ્યા પછી તેણીએ સૌથી પહેલા પોતાની હેરસ્ટાઈલ બદલી અને વાળ સ્ટ્રેટ કરાવતો વીડિયો પણ શેર કર્યો.

View this post on Instagram

A post shared by Anaya Bangar (@anayabangar)

અનાયાને પરંપરાગત ભારતીય ડ્રેસ સાથે થયો પ્રેમ

ભારત આવ્યા પછી અનાયા બાંગર પરંપરાગત ભારતીય ડ્રેસ પહેરીને ખૂબ જ ખુશ દેખાતી હતી. સલવાર કમીઝમાં એક વીડિયો પોસ્ટ કરતી વખતે અનાયાએ લખ્યું કે તેણીને ભારતના પરંપરાગત પોશાક સાથે પ્રેમ થઈ ગયો છે.

View this post on Instagram

A post shared by Anaya Bangar (@anayabangar)

છોકરી બનતા પહેલા ક્રિકેટ રમતો હતો

સંજય બાંગરના દીકરાએ છોકરી બનતા પહેલા ઈંગ્લેન્ડ માટે ક્લબ લેવલની ક્રિકેટ મેચ પણ રમી હતી. તે અંડર એજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે પણ રમી ચૂક્યો છે. પરંતુ જેમ જેમ તે આર્યનથી અનાયા બન્યો, તેમ તેમ તેણે પોતાની ક્રિકેટર ઓળખ પણ ગુમાવી દીધી.

નોંધ : અનાયાનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પરથી ડિલીટ થઈ ગયો છે

આ પણ વાંચો: VIDEO : નવજોત સિંહ સિદ્ધુએ એમએસ ધોનીને કાચિંડો કહ્યો ? અંબાતી રાયડુ પર કર્યો વળતો પ્રહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
g clip-path="url(#clip0_868_265)">