Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 10 ખેલાડીઓથી રમશે! ICCનો આ નિયમ બન્યો પડકાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. જેની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પરંતુ આ વચ્ચે એક મોટી સમસ્યા ભારતને સતાવી રહી છે. જે સમસ્યા મેચનું પાસુ પલટવા માટે પણ પુરતું સાબિત થઈ શકે છે.

IND vs ENG: રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 10 ખેલાડીઓથી રમશે! ICCનો આ નિયમ બન્યો પડકાર
ICCનો આ નિયમ બન્યો પડકાર
Follow Us:
| Updated on: Feb 17, 2024 | 1:04 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ ઈનીંગ દરમિયાન હાલતો મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પરંતુ હવે ભારત પર એક મોટી આફત ઉતરી આવી છે. ટીમ ઈન્ડિયાએ 10 ખેલાડીઓના જ દમ પર મેચના ત્રણ દિવસના તબક્કા પસાર કરવા પડશે.

રવિચંદ્રન અશ્વિન પરિવારમાં મેડિકલ ઇમર્જન્સીને લઈ તાત્કાલીક જ રાજકોટથી પોતાના ઘરે પરત ફર્યો છે. આમ ચાલુ મેચમાં અધવચ્ચેથી જ અશ્વિન ટીમને છોડીને ઘરે જવાને લઈ ટીમ ઈન્ડિયાને માટે મોટી મુશ્કેલી સર્જાઇ છે. ICC ના એક નિયમને લઈ આ સમસ્યા ભારત સામે મોટો પડકાર બન્યો છે.

પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું
શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો
Blood Infection Symptoms : લોહીમાં ઇન્ફેકશન હોય તો શરીરમાં કેવા લક્ષણ દેખાય ?
આ છે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ભેગા મળીને પણ ખરીદી નહીં શકે
રોહિત શર્માની પત્નીનું સ્પોર્ટસ સાથે ખાસ કનેક્શન છે,જુઓ ફોટો

નહીં મળે 11મોં ખેલાડી!

હવે તમને એમ હશે કે, અશ્વિને મેચને અધવચ્ચેથી છોડી તો દીધી પરંતુ બીજો ખેલાડી તેના બદલામાં મળતો હશે ને? તો જવાબ અડધો હા અને અડધો ના છે. પરંતુ અહિં ના વાળો જવાબ જ સૌથી મોટો પડકાર છે. કારણ કે મેદાનમાં એક ખેલાડી આવે તો ખરો પરંતુ એ માત્ર ફિલ્ડીંગ ભરવા પુરતો જ આવી શકે છે. એટલે કે આ ખેલાડી ના તો બોલિંગ કરી શકે છે કે, ના તો બેટિંગ કરી શકે છે. આમ આવી સ્થિતિમાં ભારતે હવે મર્યાદિત બોલર અને બેટર્સથી જ કામ ચલાવી રોજકોટમાં વિજય મેળવવાની લડાઇ લડવી પડી શકે છે.

ક્રિકેટમાં નિયમ મુજબ માત્ર કનક્શનના રુપમાં જ ટીમને સબ્સટીટ્યૂટ મળી શકે છે. એટલે કે માથામાં બોલ વાગવાની ઇજાના કિસ્સામાં તમને ખેલાડી મળી શકે છે. કોરોનાના વખતે પણ આવી રીતે ખેલાડીને બદલી શકાતો હતો. પરંતુ પરિવારમાં કોઇ મેડિકલ ઇમર્જન્સી હોવાના કિસ્સામાં ખેલાડીના બહાર થવા પર નવો ખેલાડી એટલે કે સબ્સટીટ્યૂટ મળી શકે નહીં. હા, માત્ર ફિલ્ડીંગ ભરવા પુરતો એક ખેલાડી મેદાનમાં મળી શકે છે. જે માત્ર ફિલ્ડીંગ જ સંભાળી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ-હિંમતનગર રેલવે લાઈન પર તસ્કરોનો ત્રાસ, નવી વીજ લાઈનના મોંઘાદાટ કોપર તારની ચોરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
g clip-path="url(#clip0_868_265)">