AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023, MS Dhoni: ફ્લાઈટમાં ઉડતા પહેલા ધોની માટે પાયલટનો ખાસ સંદેશ. જાણો નહીં કરવા બતાવ્યુ? Video

MS Dhoni: મહેન્દ્રસિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત થઈ ત્યારથી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન રહ્યો છે. ગત સિઝનમાં શરુઆતની મેચોમાં રવિન્દ્ર જાડેજાએ સુકાન સંભાળ્યુ હતુ.

IPL 2023, MS Dhoni: ફ્લાઈટમાં ઉડતા પહેલા ધોની માટે પાયલટનો ખાસ સંદેશ. જાણો નહીં કરવા બતાવ્યુ? Video
MS Dhoni fan airplane pilot announcement Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 2:19 PM
Share

IPL 2023 ની શરુઆત દમદાર રહી છે. મોટા ભાગની ટીમોએ પોતાના બે મેચ રમી લીધી છે. હવે ટીમો ત્રીજી મેચો રમવા લાગી છે. શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાનખેડેમાં ટક્કર થઈ હતી. આ મેચમાં મુંબઈએ 7 વિકેટથી હાર મેળવી હતી. ધોની સેનાએ ચેન્નાઈથી આવીને મુંબઈને તેના જ ઘરમાં હાર આપી હતી. ચેન્નાઈનો કેપ્ટન ધોની તેની કેપ્ટનશિપથી જાણિતો છે. કેપ્ટનશિપ વડે આઈપીએલમાં શાનદાર પ્રદર્શનને દર્શાવી રહ્યો છે. ધોનીને ફ્લાઈટમાં એક ફેન મળ્યો જે પ્રવાસી નહીં પરંતુ ખુદ પાયલટ હતો.

ચેન્નાઈની ટીમ જ્યાં પણ જાય ત્યાં તેના ચાહકો જરુર મળી જાય છે. ધરતી પર તો ઠીક આકાશમાં પણ ફેન મળતા હોય છે. કહેવાનો મતલબ હવાઈ જહાજની સફરમાં પણ ફેન મળી જતો હોય છે. ચેન્નાઈના કેપ્ટન ધોનીને આ વખતે એવો ચાહક મળ્યો કે એ પ્રવાસી નહીં પરંતુ પાયલટ હતો અને તેણે એક વિનંતી પણ ધોની માટે પ્લેનમાં કરી દીધી હતી.

પાયલટે ધોની માટે કર્યો ખાસ સંદેશ

ધોની અને ચેન્નાઈની ટીમ હવાઈ સફર કરવા માટે પ્લેનમાં ગોઠવાઈ ગઈ હતી. ત્યાર બાદ એક ખાસ એનાઉસમેન્ટ થયુ હતુ. ફ્લાઈટના પાયલટે એનાઉન્સ કરતા બતાવ્યુ હતુ કે, તે પોતે મહેન્દ્રસિંહ ધોનીનો મોટો ફેન છે. સાથે જ સાથે તેણે એ પણ બતાવ્યુ હતુ કે, પોતાની ખ્વાઈશ શુ છે. તેણે ધોની માટે વિનંતી કરી હતી કે, તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બન્યા રહે. ધોનીના ફેન પાયલટની ઈચ્છા હતી કે, ચેન્નાઈનુ સુકાન ધોનીના જ હાથોમાં રહે.

ધોની માટે આખરી સિઝન?

માનવામાં આવી રહ્યુ છે કે, ધોની માટે IPL 2023 ની સિઝન એ ટૂર્નામેન્ટની અંતિમ સિઝન હોઈ શકે છે. આ માટે ચર્ચાઓ સિઝનની શરુઆત પહેલાથી જ વર્તાઈ રહી હતી. સાથે જ ધોનીએ ગત સિઝનમાં બતાવ્યુ હતુ કે, ચેન્નાઈના ફેન્સને અલવિદા કહ્યા વિના રિટયર થવુ ઠીક નથી. તો આ વખતે ચેન્નાઈની ટીમ હોમગ્રાઉન્ડમાં છે. જેને લઈ હવે લાગી રહ્યુ છે કે, ધોની હવે ચેન્નાઈના ફેન્સની હાજરી વચ્ચે પોતાની અંતિમ સિઝન હોવાની ઘોષણા કરી શકે છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">