IPLમાં રમાશે 94 મેચ, 5 વર્ષમાં વિશ્વની સૌથી મોટી લીગ બનાવવાની તૈયારી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ના નવા અધ્યક્ષ અરુણ ધૂમલે આઈપીએલને આગામી પાંચ વર્ષમાં સૌથી મોટી લીગ બનાવવાનો દાવો કર્યો છે, સાથે જ જણાવ્યું છે કે આઈપીએલ કુલ 94 મેચો રમાશે.

IPLમાં રમાશે 94 મેચ, 5 વર્ષમાં વિશ્વની સૌથી મોટી લીગ બનાવવાની તૈયારી
IPLમાં રમાશે 94 મેચ, 5 વર્ષમાં વિશ્વની સૌથી મોટી લીગ બનાવવાની તૈયારીImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 4:22 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ હાલમાં સૌથી મોટી ક્રિકેટ લીગ છે. જ્યાં ખેલાડીઓ પોતાની તાકાત દેખાડે છે હવે આ લીગને વધુ મોટી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઈપીએલના નવા ચેરમેન અરુણ ધુમલે દાવો કર્યો કે, આગામી પાંચ વર્ષમાં આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ બની જશે. ધુમલે જાણકારી આપી કે, આઈપીએલ 2023 અને 2024માં તો 74-74 મેચ રમાશે પરંતુ 2027 સુધી મેચની સંખ્યા 94 થઈ જશે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2023-2027 માટે 48,390 કરોડ રુપિયામાં મીડિયા રાઈટ્સ વેચાયા છે જે પ્રતિ મેચની કિંમત મામલે દુનિયાની સૌથી મોટી બીજી લીગ બની ગઈ છે. ધુમલે કહ્યું કે, નવી યોજનાઓની સાથે આગળ વધવાના સમયની માંગ છે અને આવું કોઈ કારણ જોવા મળી રહ્યું નથી કે, જેનાથી આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ ન બની શકે.

આઈપીએલની કઈ સીઝનમાં કેટલા મેચ રમાશે ?

  • IPL 2023: 74 મેચ
  • IPL 2024: 74 મેચ
  • IPL 2025: 84 મેચ
  • IPL 2026: 84 મેચ
  • IPL 2027: 94 મેચ

IPL ટીમની સંખ્યા 10 જ રહેશે

ધુમલે એ પણ જાણકારી આપી છે કે, આઈપીએલની ટીમ વધશે નહિ. આ સંખ્યા 10 જ રહેશે,ધુમલે પીટીઆઈને કહ્યું કે, ટીમની સંખ્યા 10 જ રહેશે.જો ટીમની સંખ્યા વધશે તો એકસાથે ટુર્નામેન્ટનું આયોજન કરવું મુશ્કેલ બનશે. અમે પહેલા 2 સીઝનમાં 74 મેચ અને પછી 84 મેચનું આયોજન કરવા પર વિચાર કરી રહ્યા છીએ જો આ યોગ્ય થાય તો પાંચમાં વર્ષે 94 મેચ રમાડી શકાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બીસીસીઆઈએ આઈપીએલમાં 2 નવી ટીમને જોડી 12000 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી પરંતુ ધુમલે કહ્યું કે, આમાં હજુ વધારે ટીમને જોડવાની સંભાવના નથી. ધુમલે કહ્યું કે, અમે આઈપીએલની તુલના ફુટબોલ કે પછી દુનિયાની અન્ય કોઈ લીગ સાથે કરી શકતા નથી કારણ કે, ક્રિકેટની જરુરત અલગ છે. તમે એક જ પિચ પર 6 મહિના સુધી રમી શકતા નથી.

ભારતીય ખેલાડી વિદેશી લીગમાં રમશે નહિ

આઈપીએલ ચેરમેને એ પણ કહ્યું કે, બીસીસીઆઈએ અત્યારસુધી કોઈ પણ ભારતીય ખેલાડી ને વિદેશ લીગમાં રમવાની પરવાનગી આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે, બોર્ડના કોન્ટ્રેક્ટ સાથે જોડાયેલા કેટલાક ખેલાડી બીજી લીગમાં રમી શકશે નહિ. તમને જણાવી દઈએ કે,આઈપીએલની ટીમે હાલમાં સાઉથ આફ્રિકામાં શરુ થનારા તમામ 6 ટી 20 ટીમ ખરીદ્યી છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">