IPL 2022 Auction માં શનિવારે આ 74 ખેલાડીઓ સોલ્ડ થયા હતા, જુઓ અહી પુરુ લિસ્ટ, જે ખાલી હાથ રહ્યા તેમના પણ જાણો નામ

IPL 2022 Auction: IPL 2022ની હરાજીના પહેલા દિવસે 74 ખેલાડીઓ વેચાયા હતા અને 10 ટીમોએ તેમના પર 388 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

IPL 2022 Auction માં શનિવારે આ 74 ખેલાડીઓ સોલ્ડ થયા હતા, જુઓ અહી પુરુ લિસ્ટ, જે ખાલી હાથ રહ્યા તેમના પણ જાણો નામ
IPL Auction 2022: હરાજીનો રવિવારે બીજો દિવસ છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 11:45 AM

આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) ના પહેલા દિવસે 12 ફેબ્રુઆરીએ 74 ખેલાડીઓને તેમની ટીમ મળી હતી. આમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સથી માંડીને ઉભરતા નામો અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવનારા ખેલાડીઓનો સમાવેશ થાય છે. IPL ઓક્શનના પહેલા દિવસે 10 ખેલાડીઓને 10 કરોડ રૂપિયા કે તેથી વધુની કમાણી મળી છે. આઈપીએલની હરાજીમાં આ એક રેકોર્ડ છે. અગાઉ, IPL 2018 મેગા ઓક્શનમાં માત્ર ચાર ખેલાડીઓને 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી મળી હતી.

ઝડપી બોલરોને પ્રથમ દિવસે ચાંદી થઇ હતી અને તેના માટે ટીમો વચ્ચે ઘણી સ્પર્ધા હતી. તે જ સમયે, ટીમો વિદેશી કરતાં ભારતીય ખેલાડીઓ પર વધુ દાવ લગાવ્યો છે. ઈશાન કિશન (Ishan Kishan) 15.25 કરોડ સાથે સૌથી મોંઘો ખેલાડી હતો. તે જ સમયે, અનકેપ્ડ ખેલાડીઓમાં અવેશ ખાન 10 કરોડ રૂપિયા સાથે સૌથી આગળ રહ્યો. તે જ સમયે, નિકોલસ પૂરનને વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ 10.75 કરોડ રૂપિયા મળ્યા છે.

IPL 2022 હરાજીના પહેલા દિવસે વેચાયેલા ખેલાડીઓ

  1. ઈશાન કિશન – મુંબઈ ઈન્ડિયન્સ રૂ. 15.25 કરોડ
  2. દીપક ચહર – ચેન્નાઈ સુપર કિંગ્સ રૂ. 14 કરોડ
  3. શિખર ધવન – પંજાબ કિંગ્સ રૂ. 8.25 કરોડ
  4. આર અશ્વિન – રાજસ્થાન રોયલ્સ રૂ. 5 કરોડ
  5. પેટ કમિન્સ – 7.25 કરોડમાં કોલકાતા નાઈટ રાઈડર્સ
  6. કાગિસો રબાડા – પંજાબ કિંગ્સ ટ્રેન્ટ રૂ. 9.25 કરોડમાં
  7. બોલ્ટ – રાજસ્થાન રોયલ્સ રૂ. 8 કરોડમાં
  8. શ્રેયસ અય્યર – રૂ. 12.25 કરોડમાં KKR
  9. મોહમ્મદ શમી – ગુજરાત ટાઇટન્સ રૂ. 6.75 કરોડમાં
  10. હર્ષલ પટેલ – રૂ. 10.75 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  11. ફાફ ડુ પ્લેસિસ – રોયલ ચેલેન્જર્સ બેંગલોર 7 કરોડમાં
  12. ક્વિન્ટન ડી કોક – 6.75 કરોડમાં લખનૌ સુપર જાયન્ટ્સ
  13. અવેશ ખાન – 10 કરોડ રૂપિયામાં લખનૌ સુપર જાયન્ટ્સ
  14. ડેવિડ વોર્નર – દિલ્હી કેપિટલ્સ રૂ. 6.25 કરોડમાં
  15. મનીષ પાંડે – 4.50 કરોડમાં લખનૌ સુપર જાયન્ટ્સ
  16. શિમરોન હેટમાયર – રાજસ્થાન રોયલ્સ રૂ. 8.50 કરોડમાં
  17. રોબિન ઉથપ્પા – ચેન્નાઈ સુપર કિંગ્સ 2 કરોડ રૂપિયામાં
  18. જેસન રોય – ગુજરાત ટાઇટન્સ રૂ. 2 કરોડમાં
  19. દેવદત્ત પડિક્કલ – રાજસ્થાન રોયલ્સ રૂ. 7.75 કરોડમાં
  20. દીપક હુડા – 5.75 કરોડ રૂપિયામાં લખનૌ સુપર જાયન્ટ્સ
  21. ડ્વેન બ્રાવો – 4.4 કરોડ રૂપિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સ
  22. નીતિશ રાણા – કોલકાતા નાઈટ રાઈડર્સ રૂ. 8 કરોડમાં
  23. વાનિન્દુ હસરંગા – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 10.75 કરોડમાં
  24. જેસન હોલ્ડર – 8.75 કરોડ રૂપિયામાં લખનૌ સુપર જાયન્ટ્સ
  25. વોશિંગ્ટન સુંદર – સનરાઇઝર્સ હૈદરાબાદ રૂ. 8.75 કરોડમાં
  26. કૃણાલ પંડ્યા – 8.75 કરોડમાં લખનૌ સુપર જાયન્ટ્સ
  27. મિશેલ માર્શ – દિલ્હી કેપિટલ્સ રૂ. 6.50 કરોડમાં
  28. અંબાતી રાયડુ – ચેન્નાઈ સુપર કિંગ્સ રૂ. 6.75 કરોડમાં
  29. જોની બેયરિસ્ટો – પંજાબ કિંગ્સ રૂ. 6.75 કરોડમાં
  30. દિનેશ કાર્તિક – રોયલ ચેલેન્જર્સ બેંગલોર રૂ. 5.50 કરોડમાં
  31. નિકોલસ પૂરન – 10.75 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદ
  32. ટી નટરાજન – સનરાઇઝર્સ હૈદરાબાદ 4 કરોડ રૂપિયામાં
  33. પ્રસિદ્ધ કૃષ્ણા – રાજસ્થાન રોયલ્સ રૂ. 10 કરોડમાં
  34. લોકી ફર્ગ્યુસન – ગુજરાત ટાઇટન્સ રૂ. 10 કરોડમાં
  35. જોશ હેઝલવુડ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 7.75 કરોડમાં
  36. માર્ક વુડ – 7.50 કરોડમાં લખનૌ સુપર જાયન્ટ્સ
  37. ભુવનેશ્વર કુમાર – 4.20 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદ
  38. શાર્દુલ ઠાકુર – દિલ્હી કેપિટલ્સ રૂ. 10.75 કરોડમાં
  39. મુસ્તાફિઝુર રહેમાન – દિલ્હી કેપિટલ્સ રૂ. 2 કરોડમાં
  40. કુલદીપ યાદવ – દિલ્હી કેપિટલ્સ રૂ. 2 કરોડમાં
  41. રાહુલ ચહર – પંજાબ કિંગ્સ રૂ. 5.25 કરોડમાં
  42. યુઝવેન્દ્ર ચહલ – રાજસ્થાન રોયલ્સ રૂ. 6.50 કરોડ
  43. અભિનવ એસ – ગુજરાત ટાઇટન્સ રૂ. 2.6 કરોડમાં
  44. ડેવાલ્ડ બ્રેવિસ – મુંબઈ ઈન્ડિયન્સ રૂ. 3 કરોડમાં
  45. અશ્વિન હેબ્બર – દિલ્હી કેપિટલ્સ રૂ. 20 લાખમાં
  46. રાહુલ ત્રિપાઠી – 8.50 કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદ
  47. સરફરાઝ ખાન – રૂ. 20 લાખમાં દિલ્હી કેપિટલ્સ
  48. રિયાન પરાગ – રાજસ્થાન રોયલ્સ રૂ. 3.80 કરોડમાં
  49. અભિષેક શર્મા – સનરાઇઝર્સ હૈદરાબાદ રૂ. 6.50 કરોડમાં
  50. શાહરૂખ ખાન પંજાબ કિંગ્સ માટે 9 કરોડ રૂપિયામાં
  51. શિવમ માવી – 7.25 કરોડમાં કોલકાતા નાઈટ રાઈડર્સ
  52. રાહુલ તેવટીયા – ગુજરાત ટાઇટન્સ રૂ. 9 કરોડ
  53. કમલેશ નાગરકોટી – દિલ્હી કેપિટલ્સ રૂ. 1.1 કરોડમાં
  54. હરપ્રીત બ્રાર – પંજાબ કિંગ્સ રૂ. 3.80 કરોડમાં
  55. શાહબાઝ અહેમદ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 2.4 કરોડમાં
  56. કેએસ ભારત – દિલ્હી કેપિટલ્સ રૂ. 2 કરોડમાં
  57. અનુજ રાવત – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 3.4 કરોડમાં
  58. પ્રભસિમરન સિંહ – પંજાબ કિંગ્સ 50 લાખ રૂપિયામાં
  59. શેલ્ડન જેક્સન – 60 લાખ રૂપિયામાં કોલકાતા નાઈટ રાઈડર્સ
  60. જીતેશ શર્મા – પંજાબ કિંગ્સ 20 લાખ રૂપિયામાં
  61. બેસિલ થમ્પી – મુંબઈ ઈન્ડિયન્સ રૂ. 30 લાખમાં
  62. કાર્તિક ત્યાગી – 4 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદ
  63. આકાશ દીપ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 20 લાખમાં
  64. વિદ્યા આસિફ – 20 લાખ રૂપિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સ
  65. ઈશાન પોરેલ – પંજાબ કિંગ્સ 25 લાખ રૂપિયામાં
  66. તુષાર દેશપાંડે – 20 લાખ રૂપિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સ
  67. અંકિત સિંહ રાજપૂત – 50 લાખ રૂપિયામાં લખનૌ સુપર જાયન્ટ્સ
  68. નૂર અહેમદ – રૂ. 30 લાખમાં ગુજરાત ટાઇટન્સ
  69. મુરુગન અશ્વિન – 1.6 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સ
  70. કેસી કરિયપ્પા – રાજસ્થાન રોયલ્સ રૂ. 30 લાખમાં
  71. શ્રેયસ ગોપાલ – સનરાઇઝર્સ હૈદરાબાદ 75 લાખ રૂપિયામાં
  72. જે સુચિત – સનરાઇઝર્સ હૈદરાબાદ 20 લાખ રૂપિયામાં
  73. આર સાઈ કિશોર – ગુજરાત ટાઇટન્સ – રૂ. 3 કરોડ

IPL 2022ની હરાજીના પ્રથમ દિવસે ન વેચાયેલા ખેલાડીઓ

સુરેશ રૈના, ઈમરાન તાહિર, ડેવિડ મિલર, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, મોહમ્મદ નબી, સેમ બિલિંગ્સ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, એડમ ઝમ્પા, અમિત મિશ્રા, આદિલ રશીદ, અનમોલપ્રીત સિંહ, સી હરિ નિશાંત, એન જગદીસન, મોહમ્મદ અઝહરુદ્દીન, મણિમરણ સિદ્ધાર્થ, સંદીપ લામિછાને.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ પણ વાંચોઃ IPL 2022 Auction Highest Paid Players: ભારતીય યુવા ખેલાડીઓ વેચાયા સૌથી મોંઘા, અહીં જુઓ IPL 2022 ના ઊંચા ભાવવાળા 10 ખેલાડીઓ

આ પણ વાંચોઃ Abhinav Manohar Sadarangani, IPL 2022 Auction: માત્ર 4 T20 મેચો રમનારા ‘અજાણ્યા’ પ્લેયર પર ગુજરાત ટાઇટન્સે અઢી કરોડ નો ખેલ્યો છે દાવ, જાણો કોણ છે તે ખેલાડી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">