
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હોમ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ વાનખેડે સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરશે.
મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો, હાર્દિક પંડયા 16 રન બનાવી થયો આઉટ
મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો, રોહિત શર્મા 68 રન બનાવી થયો આઉટ
મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, સૂર્યકુમાર યાદવ 0 પર થયો આઉટ
મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, ડીવાલ્ડ બ્રેવિસ 23 રન બનાવી થયો આઉટ
વરસાદ બંધ થયા બાદ ફરી મેચ શરૂ, રોહિત શર્માની ફટકાબાજી
મુંબઈની ઝડપી શરૂઆત બાદ મુંબઈમાં અચાનક વરસાદ વરસતા મેચ રોકાઈ ગઈ
લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈને જીતવા માટે 215 રનનો ટારગેટ આપ્યો છે, છેલ્લી ઓવરમાં બદોનીની સારા પ્રદર્શન કર્યું છે. જ્યારે કૃણાલ પાંડ્યાએ પણ સાથ આપ્યો હતો
લખનૌ સુપર જાયન્ટ્સનને પાંચમો ઝટકો લાગ્યો છે નિકોલસ પૂરન બાદ નેહલ વઢેરા શૂન્ય રન પર આઉટ થયો છે
લખનૌ સુપર જાયન્ટ્સનને ચોથો ઝટકો, નિકોલસ પૂરનની 75 રન બનાવી થયો આઉટ,
નિકોલસ પૂરન બાદ કેએલ રાહુલની ફિફ્ટી, કેપ્ટન કેએલ રાહુલે મક્કમ બેટિંગ કરી બાજી સંભાળતા સારી ઈનિંગ રમી
લખનૌ સુપર જાયન્ટ્સનનો સ્કોર 150 ને પાર, પૂરનની ધમાકેદાર ફિફ્ટી, કેએલ રાહુલની ફટકાબાજી, પૂરને અર્જુન તેંડુલકરને જોરદાર સિક્સર ફટકારી
લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો, દિપક હુડ્ડા 11 પર બનાવી થયો આઉટ, પીયૂષ ચાવલાએ લીધી વિકેટ
લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો, માર્કસ સ્ટોઈનિસ 28 પર બનાવી થયો આઉટ, પીયૂષ ચાવલાએ લીધી વિકેટ
અર્જુન તેંડુલકરને આજની મેચમાં તક મળી છે અને આજે મુંબઈની બીજી ઓવર અર્જુને કરી હતી. તેણે સ્ટોઈનિસને પરેશાન કર્યો હતો. અને માત્ર બે જ રન આપ્યા હતા. અર્જુને સ્ટોઈનિસને LBW આઉટ કર્યો, અમ્પાયરે આઉટ આપ્યો, જોકે સ્ટોઈનિસે રિવ્યુ લેતા થર્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો. એકંદરે અર્જુન તેંડુલકરે મજબૂત બોલિંગ કરી.
લખનૌ સુપર જાયન્ટ્સને પહેલો ઝટકો, દેવદત્ત પડિકલ 0 પર થયો આઉટ
ઈશાન કિશન, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, હાર્દિક પંડ્યા, નેહલ વાઢેરા, રોમારીયો શેફર્ડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા
કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, અરશદ ખાન, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન
મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી તિલક વર્મા ઈજાગ્રસ્ત, મેચમાં તક ન મળી.
લખનૌ સુપરજાયન્ટ્સે ક્વિન્ટન ડી કોકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો.
મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને આરામ, અર્જુન તેંડુલકરને મળી તક
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હોમ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ વાનખેડે સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરશે.
Published On - 7:06 pm, Fri, 17 May 24