AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 MI vs CSK: રોહિત શર્મા 0 પર આઉટ થતા ટ્વિટર પર મીમ્સનો વરસાદ

IPL 2023 : ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં આજે ફરી રોહિત શર્મા ડક પર આઉટ થયો હતો. રોહિત બેટિંગ કરવા મેદાન પર ઉતર્યો હતો પણ વધુ સમય પીચ પર રમ્યો ન હતો. સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ શરૂ થઇ ગયો હતો.

IPL 2023 MI vs CSK: રોહિત શર્મા 0 પર આઉટ થતા ટ્વિટર પર મીમ્સનો વરસાદ
Rohit Sharma dismissed for Zero against CSK
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 6:32 PM
Share

આજે આઇપીએલ 2023ની 49મી મેચમાં સીએસકે અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવામાં મુંબઈએ બેટિંગ માટે કેમરન ગ્રીન અને ઈશાન કિશાનને ઓપનિંગ માટે મોકલ્યો હતો પણ જેમ જ તે પીચ પર આવ્યા, તરત જ પલેવિયન પરત ફર્યા હતા. કેમરન ગ્રીન 6 રન બનાવીને આઉટ થયો હતો તો ઈશાન કિશને 7 રન બનાવ્યા હતા. પછી બેટિંગ કરવા કેપ્ટન રોહિત શર્મા આવ્યો હતો પણ તેણે પોતાની બેટિંગથી ફેન્સને ફરીથી નિરાશ કર્યો હતો. આ સતત બીજી વાર થયુ છે કે રોહિત શર્મા ઝીરો પર આઉટ થયો હતો.

રોહિત શર્મા જેવી તોફાની બેટિંગ માટે જાણીતો છે તેવી બેટિંગ રોહિત આ આઈપીએલની સીઝનમાં કરી શક્યો નથી. મુંબઈએ 8 વિકેટ ગુમાવી ચેન્નઇ સામે 139 રન કર્યા હતા. રોહિત શર્માના ફરીથી ઝીરો પર આઉટ થવાની સાથે સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ શરૂ થયો હતો.

જુઓ મજેદાર મીમ્સ

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">